________________
આનંદરહિત મોક્ષને માટે બુદ્ધિમાનો પ્રયત્ન કરે છે भूत् ; न त्वप्रमाणकमानन्दं तत्र कल्पयितुं शक्नुमः । न च सर्वात्मना साधूनामनभिमत एव तथाविधो मोक्षः । न च तदवाप्तये न प्रयतन्ते । ते ह्येवं विवेचयन्ति - दुःखसंस्पर्शशून्यशाश्वतिकसुखसम्भोगासम्भवाद् दुःखस्य चावश्यं हातव्यत्वाद् विवेकहानस्य चाशक्यत्वाद् विषमधुनी इवैकत्र पात्रो पतिते उभे अपि सुखदुःखे त्यज्येतामिति । अतश्च संसारान्मोक्षः श्रेयान् यत्रायमियानतिदुःसहो दुःखप्रबन्धोऽवलुप्यते, वरमियती कदाचित्की सुखकणिका त्यक्ता, न तस्याः कृते दु:खभार इयानूढ इति । तस्मान्न सुखोपभोगात्मको मोक्ष इति ।
19. ઉપરાંત, આનન્દરહિત મોક્ષ બુદ્ધિમાના પ્રયત્નનો વિષય નથી બનતે એમ તમે વેદાન્તીઓએ જે કહ્યું તે પણ ગ્ય નથી, કારણ કે પ્રોજન અનુસાર પ્રમાણ વ્યવસ્થા ધટતી નથી; પ્રજનને અનુસરતું પ્રમાણ પ્રમાણુ બનવાને ગ્ય નથી. જે આન-રહિત મેક્ષ બુદ્ધિમાનોને ન રુચતું હોય તે ભલે ન રચો, પરંતુ અમાણુક અનન્ટ મેક્ષમાં કપવા અમે શક્તિમાન નથી. અને તે આનન્દરહિત મેક્ષ સાધુઓને સંપૂર્ણપણે અનભિમત છે એવું નથી, તેની પ્રાપ્તિ માટે તેઓ પ્રયત્ન નથી કરતા એવું નથી; તેઓ આ પ્રમાણે વિવેચના કરે છે – દુઃખસંસ્પર્શશૂન્ય શાશ્વત સુખનો ભોગ સંભવ ન હોઈ, દુઃખ અવશ્ય હાથ હેઈ, સુખથી દુ:ખને જુદુ તારવી તેનો નાશ કરવો અશક્ય , એક પાત્રમાં પડેલા વિષ મધુની જેમ સુખ-દુઃખ બનેને ત્યજે, અને તેથી જ સંસારથી મેક્ષ વધુ શ્રેયકર છે જ્યાં આટલે અતિદુરસહ આ દુઃખબબધ નાશ પામે છે; આટલી નાની અનિત્ય સુખની કણિકા તજવી વધુ સારી છે, તે સુખકણિકા ખાતર આટલા મોટા દુઃખને ભાર વહેવો જોઈએ નહિ તેથી મોક્ષ સુખભોગાત્મક નથી.
20. ગાસ્વાદ -- તિષ્ઠતુ તાવમોક્ષ , સંસારેડ િન દુર્ણ નામ किञ्चिदस्तीति सर्व एवायं दुःखाभावमात्रो सुखव्यवहारः । तथा हि
तृषा शुण्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि क्षुधातः सन् शालीन् कवलयति मांस्पाकवलितान् । प्रदीप्ते रागाग्नौ घननिबिडमाश्लिष्यति वधूं प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः ।। [भर्तृहरिवैराग्यशतक]
20, બીજો કોઈ કહે છે – મોક્ષની વાત બાજુએ રહે, સંસારમાં પણ સુખ નામનું કઈ નથી, એટલે દુ ખાભાવમાત્રમાં આ બધે જ “સુખશબ્દને વ્યવહાર છે. ઉદાહરણાર્થ, મોટુ તરસથી સુકાતુ હોય ત્યારે સ્વાદુ સુરભિ જલ તે પીએ છે, ક્ષુધાથી પીડાતો તે માંસના પાકના આવરણવાળા શાલી ભાતને ખાય છે, કામાગ્નિ પ્રદીત થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org