________________
મેાક્ષમાં નિત્યસુખનું સ ંવેદન છે એના સમથનમાં આપેલ અગમપ્રમાણુનું ખડન ઢરપ
11. वेहान्ती
આપે જણાવેલુ' આગમવચન બીજી રીતે પણ સમજાવવુ શકય છે. “સશરીરસ્ય (=સશરીરીને)” શબ્દથી તે વચન શરૂ થતું હેઇ, અનુકૂલ-પ્રતિકૂલ વિષયામાંથી જન્મતા સાંસારિક સુખ-દુઃખ ત્યારે [=મેાક્ષમાં] અશરીરી આત્માને સ્પર્શીતાં નથી એમ
अर्थ छे.
-
12. हन्त तर्हि त्वदधीतमपि वेदवचनम् 'आनन्दं ब्रह्म' इति संसारदुःखपरिहारप्रकरणादेव तद्दुःखापायविषयं व्याख्यास्यते । न खलु व्याख्यानस्य काचिदभूमिरस्ति । दृष्टाश्च दुःखोपरमे सुखशब्दप्रयोगाः ।
चिरज्वरशिरोत्त्र्यादिव्याधिदुःखेन खेदिताः । सुखिनो वयमद्येति तदपाये प्रयुञ्जते ॥
12 नैयायिक
અરે ! તેા તે! તમે કહેલુ બ્રહ્મ આનન્દુ છે' એ વૈવચન પણ સંસાર દુઃખપરિહારના પ્રકરણમાંથી લેવામાં આવ્યું હાઈ, સ ંસારદુઃખનાશવિષયક છે એમ સમજાવવામાં આવશે. ભગવાન વ્યાખ્યાનની કોઈ અભૂમિ નથી. ‘સુખ' શબ્દના પ્રયાગ। દુ:ખનાશના અયમાં થતા જોયા છે. લાંબા સમયથી આવતા તાવ અને લાંબા સમયની શિવેદના વગેરે વ્યાધિના દુ:ખથી ખેદ પામેલા માણુસે! જ્યારે તે વ્યાધિ દૂર થાય છે ત્યારે ‘અમે આજ સુખી થયા' એવાં વાકયો પ્રયેાજે છે.
13. यदि चानन्दमिति वचनान्नित्यं सुखमात्मन इष्यते, तर्हि ब्रह्मेति वचनाद् व्यापकत्वमिव विज्ञानमिति वचनात् ज्ञानमपि नित्यमस्याभ्युपगन्तव्यम् । अतश्च सुखवत् ज्ञानस्यापि नित्यत्वात् संसारेऽपि नित्य सुखोपलब्धिः स्यात् । ततश्च धर्माधर्मफलाभ्यां सुखदुःखाभ्यामस्य नित्यस्य सुखस्य साहचर्यमनुभूयेत । अपि च
Jain Education International
भगवतः
सुखवद् ज्ञानवच्चास्य कामं देहेन्द्रियाद्यपि ।
नित्यं प्रकल्प्यतामित्थं मोक्षो रम्यतरो भवेत् ॥
अथ कार्य सुखज्ञानं, हेतुरस्य चिन्तनीयो यत उत्पद्यते इति । धर्माच्चेत्, सोsपि किंप्रभव इति वाच्यम् । योगसमाधिज इति चेत्, तस्य स्वकार्यत्वात् स्वकार्य सुखसंवेदनावसानत्वान्न शाश्वतिक स्यात् । अप्रक्षयश्च धर्मस्य निरनुमानकः । न हि योगसमाधिजो धर्मो न क्षीयते इत्यत्र किञ्चिदनुमानमस्ति । विपर्यये तु प्रसिद्धमेवानुमानं सर्वस्य कृतकस्यानित्यत्वदर्शनादिति । क्षीणेच घ तत्कार्यज्ञानाभावात् सदपि सुखमनुपलभ्यमानमसतो न विशिष्यते ।
13, જો આનન્દ' એ આગમવચનથી આત્મામાં નિત્ય સુખ તમે ઇચ્છતા હ। તા જેમ ‘બ્રહ્મ' એ વચનથી વ્યાપકત્વને તમે નિત્ય સ્વીકારા છે તેમ વિજ્ઞાન' એ વચનથી
For Private & Personal Use Only
www.jainelibrary.org