________________
મોક્ષમાં નિત્ય સુખનું સંવેદન છે એ વેદાન્ત મત
૩૨૫ 6. अत्र वेदान्तिन आहुः - नायमीदृशो मोक्षः प्रेक्षावतां प्रयत्नभूमिवितुमर्हति । को हि नाम शिलाशकलकल्पमपगतसकलसुखसंवेदनसंस्पर्शमात्मानमुपपादयितुं यतेत ? सोपाधिसावधिकपरिमितानन्दनिष्यन्दात् स्वर्गादप्यधिकमनवधिकनिरतिशयनैसर्गिकानन्दसुन्दरमपरिम्लानतत्सम्वेदनसामर्थ्य चतुर्थ पुरुषार्थमाचक्षते विचक्षणाः । यदि तु जड: पाषाणनिर्विशेष एव तस्यामवस्थायामात्मा भवेत् , तत् कृतमपवर्गेण । संसार एव वरमस्तु यत्र तावदन्तरान्तराऽपि दुःखकलुषितमपि स्वल्पमपि सुखमुपभुज्यते । चिन्त्यतां तावदिदं किमल्पसखानुभवो भद्रक उत सर्वसुखोच्छेद एव । तस्मान्नित्यसुखमात्मनो महत्त्ववदस्तीत्यागमप्रामाण्यादुपगम्यताम् । तच्च संसारदशायामविद्यावरणवशेन नानुभूयते । तत्त्वज्ञानाभ्यासभावनाभिभूतनिरस्ततराविद्यावरणस्त्वात्मा तस्यामवस्थायां तदनुभवतीति ।
6. અહી: વેદાન્તીઓ કહે છે – આ મોક્ષ બુદ્ધિમાનાને મોક્ષ માટે પ્રયત્ન કરવા પ્રેરવાની યેગ્યતા ધરાવતે નથી સકલ સુખ અને સંવેદનથી રહિત, પથ્થરના ટુકડા જેવા આત્માને પામવાને કણ પ્રયત્ન કરે ? સપાધિક. સાધિક પરિમિત આનનના નિષ્પન્દરૂ૫ સ્વર્ગથી પણ અધિક, અનવધિક, નિરતિશય, નૈસર્ગિક આનન્દને લીધે સુંદર અને તે આનન્દનું સંવેદન કરવાના અણુવીલાયેલા સામર્થ્યવાળો એથે પુરુષાર્થ મિક્ષ] છે એમ બુદ્ધિમાને કહે છે. જે તે અવસ્થામાં (કમેક્ષમાં) આત્મા પાવાણુથી કઈ રીતે નીરાળ નહિ એવો જડ બની જતો હોય છે તેવા અપવગથી સયું; સંસાર જ વધુ સારો કે જ્યાં વચ્ચે વચ્ચે દુ:ખકલુષિત અને અ૬૫ પણ સુખ તે ભોગવાય છે. તમે જ વિચારો કે આ અપ સુખને અનુભવ સ રે કે સર્વ સુખને ઉછેદ જ સારો ? તેથી, આગમપ્રામાણ્યને આધારે આત્માના વિભુત્વની જેમ આત્મામાં નિત્ય સુખ સ્વીકારો. તે નિત્ય સુખ સંસારદશામાં અવિદ્યાના આવરણને લીધે અનુભવાતું નથી. તત્ત્વજ્ઞાન, અભ્યાસ અને ભાવનાથી અભિભૂત થઈ ઝડપથી દૂર થઈ ગયેલા અવિદ્યારૂપ આવરણવાળો આત્મા તે અવસ્થામાં (મેક્ષમાં) તે નિત્ય સુખ અનુભવે છે.
7. तदिदमनुपपन्नम् , आत्मनो नित्यसखसत्तायां प्रमाणाभावात् । प्रत्यक्ष तावदस्मदादीनामन्येषां वा केषाञ्चिदस्मिन्नर्थे न प्रभवतीति केयं कथा ? । अनुमानमपि न सम्भवति, लिङ्गलेशानवलोकनादिति ।
7. યાયિક – આ ઘટતું નથી, કારણ કે આત્મામાં નિત્ય સુખ હવામાં કોઈ પ્રમાણ નથી. આપણું કે બીજા કોઈનું પ્રત્યક્ષ અને પુરવાર કરવાની બાબતમાં સમર્થ નથી, એટલે આ વાત જ ક્યાં રહે છે ? અનુમાન પણ એને પુરવાર કરવા સમર્થ નથી કારણ કે તેને પુરવાર કરે તો જરા જેટલું હતું પણું દેખાતું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org