SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ३२२ દેહથી માંડી દુઃખ સુધીનાં બધાં પ્રમે હેય 178. दीर्घस्य दुःखस्य निमित्तभूतं सुखं च दुःखात्मकमेव सर्वम् । मुमुक्षुणा हेयतया विचिन्त्यं । देहादिदुःखान्तमिदं प्रमेयम् ॥ इति निपुणमतियों दुःखमेवेति सर्व परिहरति शरीरे क्लेशकर्मादिजातम् । अजममरमनन्तं चिन्तयन्नात्मतत्त्वं गतभयमपवर्ग शाश्वतं सोऽभ्युपैति । इति भट्टजयन्तस्य कृतौ न्यायमञ्जर्यामष्टममाह्निकम् ॥ 178. 14ना निमित्तभूत मधुसुम दमाम न छे. प्रमेयसूत्रमा यी भास દુઃખ સુધીનાં બધાં પ્રમેયોને મુમુક્ષુએ હયારૂપે ચિંતવવા જોઈએ. - જે નિપુમતિવાળે બધું દુઃખ જ છે એમ ચિંતવી શરીરમાં કલેશ, કર્મ વગેરે સઘળું ત્યજી દે છે અને અજ, અમર, અનન્ત આત્મતત્વનું ચિંતન કરે છે તે ભયરહિત, શાશ્વત અપવગને પામે છે. જયંત ભટ્ટ વિરચિત ન્યાયમંજરીનું આઠમું આહ્નિક સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy