________________
સાંખ્ય મતે બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિના ભેદ
प्राप्ते शरीरभेदे चरितार्थत्वात् प्रधानविनिवृत्तौ । ફેાન્તિમાત્યન્તિમમય જૈવલ્યમાનાતિ || [સાં,ા. ૬૮] કૃતિ ।
80. શંકાકાર
-
આમ હાય ! ખરેખર તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રકૃતિથી ઉપાર્જિત મેર્રીનાં ાના ઉપભાગને ત્યજી દેતા પુરુષના શરીરને પાત થાય, નૈયાયિક [સાંખ્યા. કહે છે કે] ના, એવું નથી. એટલે જ કહ્યું છે, ‘કુંભારના ચાકડાની જેમ વેગવશે (સ ંસ્કાર વશે) તે પુરુષ શરીર ધારી રાખે છે' [સાં કા ૬] પછી સંસ્કાર સમાપ્ત થતાં જ્યારે શરીર પડે છે અને પેાતાનું પ્રયેાજન સિદ્ધ થવાથી પ્રધાન નિવૃત્ત થાય છે ત્યારે એકાન્તિક (=અવશ્ય ભાવી), આત્ય ંતિક (=અચ્યુત, અવિનાશી) અને અમય (=જન્માદિભીતિશૂન્ય) કૈવલ્યને તે ષામે છે. [સાં કા. ૬૮]
૨૮૩
81. अहो नु खलु कपिलकविकथारसाक्षिप्तहृदयैरतिबहुप्रसक्तानुप्रसक्त्या लिखितमस्माभिः । तदियं प्रधानविकतिः प्रथमा महच्छब्दवाच्या सा बुद्धिस्तत्वविदं प्रति नष्टाऽप्यन्यसाधारणत्वाद नष्टैवेति नित्या, नित्यत्वाच्च प्रत्यभिज्ञानुसन्धानादिव्यवहारप्रबन्धनिर्वहणक्षमा बुद्धिः । ज्ञानं तु तस्याः वृत्तिः । उपलब्धिस्तु पुंसो वृत्तिमद्बुद्धिदर्शनमिति नैषां पर्यायशब्दत्वमिति ।
81, અડ્ડા ! ખરેખર કપિલકવિની કથાના રસથી આકૃષ્ટ હૃદયાવાળા અમે અત્યંત લગાવથી આ લખ્યું છે. પ્રધાનની પ્રથમ વિકૃતિ બુદ્ધિ છે, જે “મહત્ ’શાત્મ્ય છે. તત્ત્વવિદ્ પુરુષ પ્રતિ તે બુદ્ધિ નષ્ટ થઇ ડાવા છતાં [અતત્ત્વવિદ્ પુરુષ પ્રતિ] અનષ્ટ છે કારણ કે તત્ત્વવિદ્ અને અતત્ત્વવિદ્ બન્નેની તે એક સામાન્યા છે. આમાંથી એ ફલિત થાય છે કે બુદ્ધિ નિત્ય છે અને તે નિત્ય હૈાવાથી પ્રત્યભિજ્ઞા, અનુસ ધાન આદિ વ્યવહાર પાર પાડવા સમ” છે. પરંતુ જ્ઞાન તેા બુદ્ધિની વૃત્તિ છે, અને ઉપલબ્ધિ એ વૃત્તિવાળી બુદ્ધિનું પુરુષને થતું દર્શીન છે. એટલે, [સાંખ્ય અનુસાર] બુદ્ધિ, જ્ઞાન, ઉપલબ્ધિ એ પર્યાયશબ્દો નથી.
82. अत्र प्रतिविधीयते । आत्मन्येव नित्ये व्यापिनि बोद्धरि ज्ञातर्यव्यवसातरि धर्माधर्मादियोगिनि प्रत्यभिज्ञानादिकार्याणां कर्तरि सेयं 'बुद्धि' संज्ञा सांख्यैः कल्पिता । चेतनत्वं तु ज्ञानादियोगिन्या अपि यत् त्वस्या नाभ्युपगतम्, सोऽयमतीव तपखिनां भ्रमः । य एव बुध्यते जानात्यव्यवस्यति स एव पश्यति चेतयते च । न खल्वत्र वस्तुस्वरूपभेदं पश्यामः । तत्र बुद्धिर्बुध्यते जानात्यध्यवस्यति, पुरुषस्तु पश्यति चेतयते चेति वञ्चनायैवमुच्यते मुग्धतया वा ।
Jain Education International
82. અમે તૈયિકે તેનુ' ખંડન કરીએ છીએ. નિત્ય. વ્યાપક, એાધ કરનાર, જ્ઞાન કરનાર, અધ્યવસાય કરનાર, ધ-અધમ આદિ ધરાવનાર, પ્રત્યભિજ્ઞા વગેરે કાર્યાંના કરનાર આત્મા માટે બુદ્ધિ' સંજ્ઞા સાંખ્યાએ કલ્પેલી છે, પરંતુ બુદ્ધિ જ્ઞાન વગેરે ધરાવતી હોવા છતાં તેનું
For Private & Personal Use Only
www.jainelibrary.org