________________
૨૭૪
ઇન્દ્રિયા અમુક નિયત વિષયની જ ગ્રાહક કેમ ?
[વૈ. સૂ. ૮ ૨૧]. અહી` ન્યાયશાસ્ત્રમાં પણ ગૌતમે કહ્યુ` છે કે ‘ભૂયત્વને કારણે ઇન્દ્રિયા અમુક નિયત વિષયની જ ગ્રાહક છે' [ન્યાયસૂત્ર ૩.૧.૭૧]. કેવળ પૃથ્વીના અવયા જેના ઉપાદાનકારણ છે તે પદાર્થોમાં પણ અમુક નિયત કાર્ય કરવાની શક્તિએ ઢાય છે. વિષ અને રાગશમનમાં ઉષાયભૂત અન્ય દ્રવ્ય બન્ને પાર્થિવ હોવા છતાં વિષે મરણુનું કારણુ છે જ્યારે અન્ય દ્રવ્ય રેગીને જીવાડવા સમથ છે. તેથી આવે! પ્રશ્ન કરવા અયેાગ્ય છે કે પાર્થિવ ઘ્રાણેન્દ્રિય ગંધની જેમ રસ આદેતું કેમ ગ્રહણુ કરતી નથી ? પોતાના ઉપાદાનકારણના ઉત્કટ ગુણના યોગ ઇન્દ્રિયાને હોવા છતાં ઇન્દ્રિયા સ્વગુણુને ગ્રહણ કરવાનું નૈપુણ્ય ધરાવતી નથી, એ અમે ઇન્દ્રિયની વિચારણા વખતે નિણી ત કર્યું છે. પરંતુ શ્રેાત્ર વડે સ્વગુણુ શબ્દનું ગ્રહણ થાય છે એ વસ્તુ પરિશેષાનુમાનરૂષ પ્રમાણુયી પુરવાર થાય છે, એની પરીક્ષા શબ્દપ્ીક્ષા વખતે જ કરી છે, એટલે વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. 59. इति निपुणधियामसम्मतैषा
सकलगुणैकगुणत्वकल्पना । तदयमकलुषोऽभ्युपेयतां
गुणविनियोगविधिर्यथेोदितः ॥
59. તેથી નિપુણુમુદ્ધિવાળાએ બધાં ભૂતામાં બધા ગુણા છે એ કલ્પનાને કે એક ભૂતમાં એક ગુણુ છે એ કલ્પનાને સ્વીકારતા નથી. માટે, અમે જણુાવ્યા મુજબને નિર્દોષ ગુણુવિનિયેાગવિધિ સ્વીકારે,
60. તેડમી હૈયા: તમયુર્ં. રૂપમાૉયન્ત
स्तिक्ताहाराः परिणतिविपत्कारिणो हीन्द्रियार्थाः । त्यक्ताश्चैते व्यपगतमहामोह पङ्केन पुंसा
तीर्णश्चार्यं भवजलनिधिः क्लेशकल्लोलरौद्रः ||
60. બનાવટી મધુર રૂપ દર્શાવતા આ ઇન્દ્રિયોના વિષયેા તીખા તમતમતા આહારની જેમ પરિામે દુ:ખ દેનાર છે, એટલે હૈય છે. મહામેાહરૂપ કાદવ દૂર થવાથી નિળ બનેલા પુરુષ તેમને ત્યજે છે અને [પરિણામે] ક્લેશરૂપી મેાજાએ ઊઠવાથી ભય કર બનેલા ભવસાગરને તરી જાય છે.
[૪. યુપીir]
61. વુદ્ધિ પર્રાિનમિયનન્તિરમ્' [ન્યાયસૂત્ર ૨.૨.૫] નનુ પર્યાયોच्चारणमेतत्, न बुद्धेर्लक्षणाभिधानम् । न, पर्यायप्रयोगस्यैव लक्षणक्षमत्वात् । लक्षणं हि तदुच्यते येन समानेतरजातीयेभ्यो लक्ष्यं व्यवच्छिद्यते । व्यवच्छिद्यते च बुद्धिर्बुद्ध्यादिपर्यायवाच्यतयैव तेभ्य इति नाभिधानमालामात्रमिदम् ।
61. નૈયાયિક સૂ. ૧.૧.૧૫].
Jain Education International
—
[કે. બુદ્ધિપરીક્ષા]
‘બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન એ શબ્દે એકાય વાચી છે' [ન્યાય
For Private & Personal Use Only
www.jainelibrary.org