________________
ઇન્દ્રિોનું ભૌતિકત્વ પુરવાર કરવું અનુમાન
२९७
36. यत् पुनरभ्यधायि भौतिकत्वे परगुणवत् स्वगुस्यापि प्रकाशकमिन्द्रियं स्यादिति, तदयुक्तम् , सगुणस्येन्द्रियस्येन्द्रियभावात् । इन्द्रियेण हि सता तेन विषयः परिच्छिद्यते । सगुणस्य चास्येन्द्रियत्वं, स्वगुणरहितं तदिन्द्रियमेव न स्यात् , अनिन्द्रियं च कथं ग्राहकम् ? अत इन्द्रियगुणानाम् प्रमाणकोटयन्तःपतितत्वान्न प्रमेयत्वम् । तस्माद् भौतिकानीन्द्रियाणि स्वं स्वं विषयमुपलभन्त इति सिद्धम् ।
36. વળી, તમે જે કહ્યું કે ઇન્દ્રિયો ભૌતિક હોય તો તેઓ પરગુણની જેમ સ્વગુણને પણ પ્રકાશિત કરે, તે યોગ્ય નથી કારણ કે સગુણ ઇનિય જ ઇન્દ્રિય છે. ઇન્દ્રિય હોવાથી જ ઈન્દ્રિય વિષયને જાણે છે. સગુણ ઇન્દ્રિયમાં જ ઇન્દ્રિયપણું છે, સ્વગુણરહિત ઇન્દ્રિય ઇન્દ્રિય જ ન બને, અને જે ઇન્દ્રિય ન હોય તે ગ્રાહક કેવી રીતે બને છે તેથી ઈન્દ્રિયગુણે પ્રમાણુની કેટિમાં પડતા હોવાથી તેઓ પ્રમેય નથી. તેથી ભૌતિક ઇન્દ્રિયો પોતપોતાના વિષયને જ જાણે છે એ પુરવાર થયું.
37. પ્રયોગg-gifä ઘાઈ, દ્રવ્ય તિ પઢિમળે ઝઘચૈવ ચુન્નकत्वात् , गन्धयुक्तद्रव्यवत् । तत्र व्यञ्जकत्वमात्रमनैकान्तिकमिति गन्धस्यैव विशेष्यते । सोऽयमसिद्धो हेतुर्भवेत् , गन्धत्वस्यापि घ्राणव्यङ्गयत्वादिति रूपादिमध्य इत्युक्तम् । तथाऽपि सन्निकर्षेण व्यभिचार इति तद्वयदासाय द्रव्यत्वे सतीति विशेषणम् । एवं रसनादिष्वपि प्रयोगा योजनीयाः । श्रोत्रां त्वाकाशैकदेश इति शब्दाधिकरणे निर्णीतम् । गन्धादि विषयोपलब्धिनिबन्धनसुख दुःखोपभोगहेतुभूतधर्माधर्मोपनिबद्धानां चेन्द्रियाणामिन्द्रियत्वमिति तद्वशाद्यथा यथा नियतविषयग्रहणकरणता घटते तथा तथा कल्प्यते इति सर्वमनवद्यम् ।
37. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે-ઘાણનું ઉપાદાનકારણે પૃથ્વી છે, કારણ કે ઘાણ દ્રવ્ય હોવા સાથે રૂપ આદિમાંથી કેવળ ગંધનું જ વ્યંજક (પ્રકાશક) છે, ગંધયુકત દ્રશ્યની જેમ. ત્યાં કારણ કે તે વ્યંજક છે” એટલુ જ કહેતાં હેતુ અનૈકાન્તિક બની જાય, એટલે ગંધનું જ' એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. તે ગંધનુ જ વ્યંજક છે એટલે હેતુ અસિદ્ધ બની જાય, કારણ કે ગંધત્વ પણ ધ્રાણેન્દ્રિયથી વ્યંગ્ય છે, એટલે “રૂપ આદિમાંથી એમ કહેવામાં આવ્યું છે. તે પણ સનિકથી વ્યભિચારદેવ આવે, એટલે તે દૂર કરવા ‘દ્રવ્ય હવા સાથે એવું વિશેષણ મૂકયું છે. આ જ પ્રમાણે રસનેન્દ્રિય આદિની બાબતમાં પણ અનુમાનપ્રયોગો કરવા જોઈએ. શ્રોત્રેન્દ્રિય તે આકાશને જ ભાગ છે એ વસ્તુ શબ્દાધિકરણમાં નિર્ણત કરવામાં આવી છે. ગંધ આદિ વિષયોના ગ્રહણને કારણે થતા સુખદ:ખના ઉપભોગના હેતુભત ધમ અધમ અનુસાર ઘટિત ઈદ્રિયોનું ઇન્દ્રિયપણું છે, એટલે તેને વશે જેમ જેમ નિયત વિષયના પ્રહણની કરતા ઘટે તેમ તેમ કુલ્પવામાં આવે છે, તેથી સધળ' નિર્દોષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org