________________
२४२
કર્મચિયને ખુલાસો
162. कर्मणां ननु वैचित्र्यं कर्मान्तरकृतं यदि ।
अनिष्टं तत् स्वत:सिद्धं जगत्येव तदिष्यताम् ॥ कर्मणां शास्त्रतो ज्ञाता विचित्रफलशक्तता । दृष्टार्थेषु च वाक्येषु दृष्टा प्रत्यक्षतोऽपि सा ।। तस्माद् दृष्टस्य कार्यस्य युक्ता कारणकल्पना । कारणस्य त्वदृष्टत्वात् किं हेत्वन्तरचिन्तया ।। हेत्वतन्तरं तु तद्धेतो स्तीत्येतावतैव किम् । दृष्टस्याप्यस्य कार्यस्य युज्यते हेत्वपह्नवः ।। हेत्वन्तरनिमित्तेऽपि कर्मवैचित्र्यकल्पने । संसारस्य त्वनादित्वान्नानवस्था भयावहा ।। तथा च पुण्यः पुण्येन पापः पापेन कर्मणा । जायते जन्तुरित्येवं धर्मशास्त्रेषु पठ्यते ॥ तस्मात् कुतर्कमूलेन दृष्टकार्योंपधातिना । सर्वलोकविरुद्धेन चोयेन कृतमीदृशा ।। तस्मात् कल्प्यानि कर्माणि दृष्टकार्योपपत्तये । एषां च क्षणभङ्गित्वात् संस्कारद्वारिका स्थितिः ।। स कर्मजन्यसंस्कारो धर्माधर्मगिरोच्यते ।
विना च नित्यमात्मानं क धर्माधर्मयोः स्थितिः ॥ 162. यावा-भानु वैचित्र्य अन्ति२०४न्य होय तो अनवस्याहोष सावे. या દોષમાંથી બચવા કર્મોનું વૈચિત્ર્ય સ્વતઃ સિદ્ધ છે એમ જે કહેતા હો તો અમે કહીશું કે જગતवैयिन्यमा (= सवैथिम्यमा) ॥ स्वत:सित्व तमे छ।, माना.
તૈયાયિક – આના ઉત્તરમાં અમે જણાવીએ છીએ કે કર્મોની વિચિત્ર ફળ દેવાની શક્તિ શાસ્ત્રમાંથી જ્ઞાત થાય છે. [ અગ્નિહોત્ર વગેરે કર્મોની જુદાં જુદાં ફળો આપવાની શક્તિ શાસ્ત્રમાંથી જાણી અમુક ફળને વાંછુ અમુક કર્મમાં પ્રવૃત્ત થાય છે, તે કમમાં પ્રવૃત્તિ માટે કારણ તરીકે કર્માન્તરની જરૂર નથી.] આયુર્વેદશાસ્ત્રમાં દૃષ્ટાથ વાકયેની બાબતમાં કર્મની વિચિત્ર ફળ દેવાની શક્તિ આપણે પ્રત્યક્ષ દેખી છે. [ અર્થાત્ હરડેભક્ષણ આદિ કર્મોની જુદાં જુદાં ફળ આપવાની શક્તિ આયુર્વેદશાસ્ત્રના વાકયથી જાણ તે કર્મો કરનારને તે ફળની પ્રાપ્તિ થતી પ્રત્યક્ષ દેખી છે. ] તેથી દષ્ટ કર્યાના કારણની કલ્પના કરવી ઉચિત છે, પણ કારણ અદષ્ટ હોવાથી તે કારણના કારણની કલ્પના કરવાનું શું પ્રયોજન ? તે કારણનું અન્ય કારણ નથી એટલા માત્રથી જ શું આ દૃષ્ટ કાર્યના હેતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org