SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મખ્યાતિનું ખંડન ૪૭-૪૦૮ પ્રમાણથી જ્ઞાત હોય તે એક અર્થમાં પરસ્પર વિરુદ્ધ આકારોને સ્વીકાર કરવો જોઈએ ૪૦ માત્ર વાસનાભેદ દ્વારા જ જ્ઞાનનો ભેદ સમજાવી ન શકાય ૪૧૦ વાસના એ તે અર્થનુભવે પાડેલે સંસ્કાર છે ૪૧૧ ક્ષણભંગવાદમાં તે વાસનાને આશ્રય જ ઘટતો નથી ૪૧૨ આલયવિજ્ઞાન શું છે? ૪૧૩ વિજ્ઞાનવાદીએ કરેલું અવયવીનું ખંડન ૪૧૪–૪૧૫ વિજ્ઞાનવાદીએ કરેલું પરમાણુઓનું ખંડન ૧૬ નૈયાયિકએ કરેલી અવયવીની સ્થાપના ૪૧૭-૧૮ નૈયાયિકાએ કરેલી પરમાણુની સ્થાપના ૪૧૯ શુન્યવાદખંડન ૪૨૦ વૈરાગ્ય જન્માવવા માટે પણ ક્ષણિકવાદ વગેરે જરૂરી નથી ૪૨૧ સાંખ્ય-જૈનખંડનપૂર્વક આત્મજ્ઞાન જ મોક્ષમાર્ગ છે એનું પ્રતિપાદન ૨૨-૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy