________________
વિતતકાલ પ્રત્યભિજ્ઞાન વિષય નથી
તેથી વર્તમાન કાળ એક ક્ષણરૂપ જ છે, તે ક્ષણ અત્યન્ત અલ્પ છે, એટલે એક ક્ષણથી ઘેરાયેલા અર્થને દેખનારું ચાક્ષુષ જ્ઞાન છે, તે ક્ષણથી પૂર્વની કે પછીની પદાર્થની સત્તાને ચાક્ષુષ જ્ઞાન ગ્રહણ કરતું નથી, એટલે વસ્તુઓ ક્ષણિક જ છે
Rયાયિક – ચાક્ષુષ જ્ઞાન જેમ વર્તમાન ક્ષણથી પૂર્વનું કે પછીનું અસ્તિત્વ નથી ગ્રહણ કરતું તેમ નાસ્તિત્વ પણ નથી જ ગ્રહણ કરતું, એટલે વસ્તુની ક્ષણિકતા તે ગ્રહે છે એમ કેમ કહેવાય ?
83. क एवमाह न गृहीतं नास्तित्वम् ?, अनुपलब्धेः एव नास्तित्वव्यवहारात् । उपलम्भो हि भावानां सत्त्वम् , अनुपलम्भश्च नास्तित्वम् । दर्शनादर्शने एव सदसवयोर्लक्षणम् । तस्मात् क्षणान्तरे तदनुपलम्भाद् नास्तित्वमेवेत्येवं क्षणिकत्वग्राहि प्रत्यक्षामिति स्थितम् ।
83. બૌદ્ધ – એવું કશું કહે છે કે નાસ્તિત્વને ચાક્ષુષ પ્રત્યક્ષ ગ્રહણ નથી કરતું ? કારણ કે અનુપલબ્ધિને અનુલક્ષીને જ નાસ્તિવને વ્યવહાર થાય છે. ઉપલબ્ધિ જ વસ્તુઓની સત્તા છે અને અનુપલબ્ધિ જ વસ્તુઓનું નાસ્તિત્વ છે. દર્શન અને અદર્શન એ અનુક્રમે સત્ત્વ અને અસત્ત્વનું લક્ષણ છે. તેથી વર્તમાન એક ક્ષણ સિવાય અન્ય ક્ષણે વસ્તુ અનુપલબ્ધ હેવાથી તે અન્ય ક્ષણે વસ્તુનું નાસ્તિત્વ જ છે, આમ પ્રત્યક્ષ ક્ષણિક્તાગ્રાહી સ્થિર થયું.
84 નવુ જ કામિંજ્ઞાતો સીસ્ટન્વનિરાઃ |
किमद्यापि न मुक्तोऽसि तत्प्रामाण्यकुतृष्णया । परीक्षित हि तस्याः स्वरूपं कार्य च कारणम् । न शक्नोत्येव सा स्थैर्यमुपपादयितुं ध्रुवम् ।। न पूर्व नोत्तरं ज्ञानं ग्राहि कालान्तरस्थितेः ।
तदिदं बोध्यमानोऽपि रागान्धो नावबुद्धयते ॥ पूर्व हि ज्ञानं तत् कालमेव उत्तरमपि खकालमेव वस्तु गृह्णाति, मध्ये तु नास्त्येव ग्रहणम् , अग्रहणमेव मध्यमाहुः ।
84. નૈયાયિક– પ્રત્યભિજ્ઞા દ્વારા (વર્તમાન-)કાળની દીર્ધતાને નિશ્ચય થાય છે.
બૌદ્ધ– શું હજુ પણ પ્રત્યભિજ્ઞાના પ્રામાણ્યની કુષ્ણમાંથી તું મુક્ત થયો નથી ? પ્રત્યભિજ્ઞાનાં સ્વરૂપ, કાય અને કારણની પરીક્ષા કરી. પ્રત્યભિના સ્થૌર્યને ઘટાવવા ખરેખર શક્તિયાળી નથી. પૂર્વજ્ઞાન કે ઉત્તરજ્ઞાન અન્ય કાળની સ્થિતિને ગ્રહણું કરતું નથી આ વસ્તુને અમે સમજાવી હોવા છતાં રાગાધ તું સમજતો નથી. પૂર્વજ્ઞાન તત્કાલીન વસ્તુને જ ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org