________________
અનુમાનનું પ્રામાણ્ય વ્યાપ્તિના મહિમાથી જ છે धुर्यादनुमानाप्रामाण्यम् । अनुमानप्रामाण्येऽपि समानो दोष इति चेत्, न, तस्य प्रतिबन्धमहिम्नैव प्रामाण्यसिद्धेः । न हि तस्य प्रत्यभिज्ञादौर्बल्यनिबन्धनं प्रामाण्यम् ।
76. અથવા તો આ આગ્રહથી શું ? અગ્નિની શીતતાના અનુમાનમાં પ્રત્યક્ષબાધ ગ્ય છે. કારણકે અગ્નિની ઉગ્રતાના પ્રત્યક્ષની બીજી કોઈ રીતે સિદ્ધિ ધટતી નથી; પરંતુ અહી તો એવું નથી, કારણકે ઉત્તર ઉત્તર દશ ક્ષાની નિરન્તર ઉત્પત્તિને લીધે છેતરાયેલી બરવાળાને ક્ષણભંગપક્ષમાં પણ પ્રત્યભિજ્ઞા થવી ઘટે છે. અને આમ હતાં, જે વ્યાતિની શિથિલતા સિદ્ધ હોય તો પ્રત્યભિજ્ઞાથી શું ? જે વ્યાપ્તિની શિથિલતા સિહ ન હોય તે પણ પ્રત્યભિજ્ઞાથી શું ? આમ પ્રત્યભિજ્ઞા વ્યાપ્તિ માધનું કારણ નથી જ, કારણ કે તેઓ માનતાં ઇતરેતરાશ્રયદષની આપત્તિ આવે છે. વ્યાતિબાધથી અનુમાન ભ્રષ્ટ થતાં પ્રત્યભિજ્ઞા પ્રમાણ બને છે અને પ્રત્યભિજ્ઞા પ્રમાણુ બનતાં વ્યાતિવૈધુય ને લીધે અનુમાન અપ્રમાણ બને છે.
અનુમાનના પ્રામાણ્યની બાબતમાં પણ તે જ દેષ અન્યોન્યાશ્રયદોષ) આવે છે એમ જે તમે નયાયિકે કહે તે અમે બેઠો કહીએ છીએ કે ના, અનુમાનનું પ્રામાણ્ય તો વ્યાપ્તિસંબંધના મહિમાથી જ સિદ્ધ છે, તેનું પ્રમાણ પ્રત્યભિજ્ઞાન દૌબયને કારણે નથી.
__77. अपि च केयं प्रत्यभिज्ञा नामेति नैपुण्येन निरूपयितुमर्हन्ति अत्रभवन्तः । किं स एनायं स्तम्भ इत्येकं ज्ञानमुत द्वे एते स्मृत्यनुभवज्ञाने ? यद्येकं, तदस्य कारणं वाच्यं यत उत्पद्यते ? नेन्द्रियं, 'स' इत्यस्मिन्नशे तस्यासामर्थ्यात् । न संस्कारः, तस्यापि 'अयम्' इत्यंशे कौशलाभावात् ।
उभाभ्यां न च सम्भूय तज्ज्ञानमुपजन्यते ।। पथक् पथक् स्वकार्ये हि नितिं कौशलं तयोः ।।
संस्कारस्य स्मृतिरेव कार्यम् , इन्द्रियस्यानुभव एव । संभूय न ताभ्यामेकं कार्यमारभ्यते । न हि मृत्पिण्डतन्तुनिर्वये मेकं घटपटरूपं कार्यमुपलब्धम् । न चेन्द्रियं केवलमीशि कार्ये समर्थम् , यथासन्निहिताकारमात्रग्राह्यविषयकमिन्द्रियं प्रत्यभिज्ञानमातनोतीति विस्मयः ? तस्माद् द्वे एते ज्ञाने, 'स' इति स्मरणम् , 'अयम्' इत्यनुभवः ।।
स्मृतिः स्मर्तव्यविषया ग्रहणं ग्राह्यगोचरम् । न तदैक्यपरामर्शि दृश्यते प्रत्ययान्तरम् ।। यथा निरन्तरोत्पन्ने घटज्ञानपटस्मृती ॥ न तुल्यविषये तद्वदेते अपि भविष्यतः ।।
77. વળી, આ પ્રત્યભિજ્ઞા એ શું છે તે નિપુણ રીતે આપે નિરૂપવું ઘટે છે. “આ તે જ સ્તંભ છે ? એ એક જ્ઞાન છે કે સ્મૃતિ અને અનુભવ એવાં એ જ્ઞાન છે ? જે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org