________________
વ્યાકરણ નિષ્ણજન છે વ્યાકરણ વેદનું ઉપકારક નથી અને તેથી વેદનું અંગ નથી
૧૦૫ રક્ષા, ઊઠ, વગેરે વ્યાકરણનાં પ્રયોજન નથી આગમ, લઘુ, અસંદેહ વ્યાકરણનાં પ્રજને નથી
૧૦૭ રાષ્નસંસ્કાર પણ વ્યાકરણનું પ્રયોજન નથી
૧૦૮ શબ્દને સંસ્કાર કરવો જોઈએ' એવું વિધિવાક્ય ઉપલબ્ધ નથી
૧૦૯ કશાક દ્વારા પણ વ્યાકરણ શખસંસ્કાર કરવા સમર્થ નથી
૧૧૦ અનિત્રયે અપશબ્દના પ્રયેગે કરેલા છે.
૧૧૧ સાધુ શબ્દમાં જ પ્રાપ્ત અને અસાધુ શબ્દમાં અવશ્યપણે અપ્રાપ્ય એવું લક્ષણ છે જ નહિ ૧૧૨ ધાતુનુ સ્વરૂપ અનિર્ણત છે
૧૧૩ ક્રિયાવાચક પણ ધાતુનું લક્ષણ નથી
૧૧૪ કારક બાબતનું અનુશાસન પણ ટકે એવું નથી
૧૧૫ સંપ્રદાનકારકનું સ્વરૂપ નિશ્ચિત કરવુ કઠિન
૧૧૬ અધિકરણકારકનું સ્વરૂપ પણ નક્કી કરવું મુશ્કેલ
૧૧૭ કમ'કારકનું વરૂપ પણ અનવથિત
૧૧૮ કતૃકારકનું સ્વરૂ૫ ૫ણ અનવસ્થિત કૃતતદ્ધિત-સમાસ અંગેનું અનુશાસન પણ અનવસ્થિત
૧૨૦-૧૨૧ પ્રાતિપદિક સંજ્ઞાને વિષય અનિશ્ચિત
૧૨૨ વ્યાકરણુંધ્યયન નિરર્થક
૧૨૩ વ્યાકરણનું અધ્યયન સપ્રયોજન છે એ સિદ્ધાતપક્ષનું સમર્થન ૧૨૪-૧૨ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ એ પક્ષની સ્થાપના
૧૨૪ વેદ અનાદિ છે
૧૨૫ અપભ્રંશ શબ્દ સાધુ શબ્દ તુય નથી
૧૨૬ અપભ્રંશ શબ્દ અનાદિ નથી
૧૨૭ અપભ્રંશ શબ્દો પુરુષાપરાધજન્ય
૧૨૮ અપભ્રંશ શબ્દમાં નૈસગિક શક્તિ નથી
૧૨૯ સાધુ અને અસાધુ શબ્દોને જાણવાને ઉપાય
૧૩૦ શબ્દન' સાધવ અને અસારત્વ પ્રત્યક્ષગમ્ય
૧૩૧ વૈયાકરના ઉપદેશની સહાય પામેલી શ્રોત્રેન્દ્રિયથી સાધુત્વ અસાધવ ગ્રાહ્ય
૧૩૨ શબ્દના સાધુત્વ અસાધુત્વનુ જ્ઞાન શાસ્ત્ર પ્રમાણથી ૫ણું થાય છે.
૧૩૩ શબ્દનુ સાધુત્વસ્વરૂ૫ મૂલશાસ્ત્ર વિષય નથી
૧૩૪ અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવાને અવકાશ છે
૧૩૫-૧૩૬ પાણિનિએ વ્યાકરણનું પ્રયોજન ન કહેવાનું કારણ
૧૩૭ વ્યાકરણ શિબ્દપ્રયોગમૂલક નથી
૧૩૮ અન્યષપરિદ્વાર
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org