________________
સમાસ-તદ્વિતને લગતું અનુશાસન અનવસ્થિત
૧૨૧
સાથે સંબદ્ધ નથી. તેથી, “અપત્ય' શબ્દની સાથે “ઉપણું” શબ્દને સંબંધ ન હોવાથી ઉપણું પછી પ્રત્યય આવતું નથી. “સમર્થક પરિઃિ એ સૂત્રને અર્થ એ છે કે પદવિધિ સમર્થ હે જોઈએ. પરિનિષ્પન્ન પદની બાબતમાં સમાસ આદિ જે કાર્યનું વિધાન કરવામાં આવે તે કાર્યને પદવિધિ કહે છે તે સમાસકાર્યરૂપ પદવિધિ સમર્થ હોવો જોઈએ. સમર્થ એટલે વિગ્રહવા કયાર્થાભિધાનમાં શત, સમર્થ"પદાશ્રય હોવાને કારણે પણ પલવિધિ સમર્થ ગણાય. વળી સમર્થ એટલે સમ્બાથ-સંસૃષ્ટાથે, એવાં પદેને વિધિ, એને પણ સમર્થ પદવિધિ ગણાય. અહીં પણ તમારે કહેવું જોઈએ કે સામર્થ કોને કહેવાય છે ? એકાથવયિતવ એ જે સામર્થ્ય હોય તે તે એકાર્યાન્વયિત્વ શેમાંથી જ્ઞાત થાય છે ? [કાર્યાવયિત્વ એટલે એકાથવસ્થાયિત્વ, એકાથી ભાવ, જ્યારે પદો પોતાના અને ગૌણ કરીને કે પિતાના અર્થને છેડીને પ્રધાન અર્થનું ગ્રહણ કરીને દ્વિઅથી* કે અર્થાન્તરાભિધાયી બને ત્યારે એકાથી ભાવ થી કહેવાય તેવા અર્થમાં ] તદ્ધિત-સમાસના પ્રવેશ દ્વારા અને તેવા અથની તદ્ધિત સમસમાંથી પ્રતિત્તિ દ્વારા તે એકાથી ભાવ (સામથ્થ’) જ્ઞાત થાય છે એમ જે તમે વૈવાકર કહે તો અમારે કહેવું જોઈએ કે પ્રોગ-પ્રતિપત્તિથી સામનું જ્ઞાન અને સામર્થ્ય હોતાં પ્રયોગ-પ્રતિપત્તિની પ્રવૃત્તિ એ રીતનો ઇતરેતરાશ્રયદોષ આમાં આવે. વળી, કેટલીક વાર સામર્થ વિના પણ સમાસને પ્રયોગ કરાય છે, જેમકે અશ્રાદ્ધાભેજી, દધિવટ, ગોરધ. [“અશ્રાદ્ધભેજી' સમાસમાં નગને સંબંધ “ભેજી સાથે છે, “શ્રાદ્ધ’ સાથે નથી, એટલે અસામર્થ્ય છે. ‘અશ્રાદ્ધભાજી' ને બદલે ‘શ્રાદ્ધાભ સમાસ જેઈએ. “દધિધટ' સમાસમાં ‘પૂર્ણ' શબ્દનો પ્રયોગ વિના સામર્થ્યનો અભાવ છે. “દધિધટ' ને બદલે ‘દધિપૂણ ધટ’ સમાસ હેવો જોઈએ. ‘ગોરથ' સમાસમાં ‘યુક્ત' થના પ્રયોગ વિના સામર્થ્યનો અભાવ છે. “ગોરથ' ને બદલે ગોયુક્તરથે સમાસ હોવો જોઈએ. ] ઉપરાંત, કેટલીકવાર સામર્થ્ય હોવા છતાં તદ્ધિતત પ્રયોગ પરિહરવામાં આવે છે, જેમકે ‘અર્થા વનતિ’ ‘પૃષ્ણમૂત્રા માતઃ' એ અર્થમાં અનુક્રમે “આંગુલિકા” “વાર્ફમૂલ:” એમ બેલાતું નથી. એટલે સમાસ તદ્ધિતને લતું આ અનુશાસન પણ અસમંજસ છે, અનવસ્થિત છે.
231, તથા “અર્થવઘાતુરઝાય: પ્રતિદ્રવમ્' તિ સંજ્ઞાઢક્ષામતથાપવ, वाक्यस्यापि प्रातिपदिकसंज्ञाप्रसङ्गात् ।
अथ ‘कृत्तद्वितसमासाश्च' इति सूत्रान्तरे समासग्रहणं विधिविशेषत्वेन वर्ण्यमानं तदितरप्रतिषेधाय भवतीति ततो वाक्यनिवृत्तिः सेत्स्यति । यद्येवम् 'अधातुरप्रत्ययः' इति न वक्तव्यं, धातुप्रत्ययोरपि तत एव प्रतिषेधसिद्धेः ।।
अथैकार्थतया समानशीलस्य वाक्यस्यैव प्रतिषेधे प्रभवति समासग्रहणं, न धातुप्रत्यययोरिति, तदपि दुराशामात्रम् , वाक्यसमासयोरपि 'वा'वचनानर्थक्यकथनेन पार्थगर्थ्यव्यवस्थापनादिति ।
तदेवं प्रातिपदिकसंज्ञाविषयस्यानिश्चयात् तत्प्रकृतिकानां 'ड्या प्रातिपदिकात्'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org