________________
કર્મકારકનું સ્વરૂપ અનવસ્થિત છે' એમ નહિ બને કારણ કે તપેલી બધાં કારકેનું અધિકરણ નથી, વળી જે અધિકરણુકારક તપેલી છે તે અકારક બની જવાની આપત્તિ આવે કારણ કે અધિકરણ પિતે અધિકરણશ્રિત ન હોય. [ કાલ આદિ તે સર્વાધાર હોઈ તેઓ અધિકરચકારક છે અને તેથી “મધ્યાહે સ્નાન કરે છે' “રાત્રે ખાય છેપૂર્વ દિશામાં વિહરે છે. એ પ્રયોગો સાધુ છે એમ પણ તમે કહી શકે તેમ નથી. ] “મધ્યાહે સ્નાન કરે છે' “રાત્રે ખાય છે' “પૂર્વ દિશામાં વિહરે છે એમાં કાલ આદિ વ્યાપારરહિત હેઈ કાલ આદિનું અકારકપણું જ થશે.
228.“તુરીપુસિતતમં કર્મ' રૂતિ વાઘhતમવદિાપિ ન વાચો મતરાયાન, सर्वकारकाणा क्रियार्थितया कर्तुरीप्सिततमत्वात् । अथ यदर्था क्रिया तदर्थ कर्तुरीप्सिततमम् , तदर्थ त्वन्यदिति तत्र तमपप्रत्यय इत्युच्यते तर्हि तस्य कारकत्वमेव न युक्तम् । क्रियासम्पादकं हि कारकमुच्यते, न क्रियासंपाद्यम् । क्रियासम्पाद्य तु फलं भवति, न कारकम् । कारकं च क्रियया चाप्तुमिष्टतममिति च विप्रतिषिद्धम् ।
___ अथाभिधीयते क्रियोपयोगयोग्यतानिबन्धनोऽयं कारकव्यपदेशः । स च विचित्रः क्रियोपयोगः-अन्यथा करणस्यान्यथाधिकरणस्यान्यथा संप्रदानादेः । इह च क्रियासाध्यत्वेऽप्योदनस्य तरिक्रयोपयोगित्वमनिवार्यम् , तमनुद्दिश्य क्रियायाः प्रवृत्त्यभावादितीत्थमनेन रूपेण तस्य क्रियासाधनत्वात् कारकत्वमिति । नैतदेवं, कारकत्वव्यपदेशो हि न पारिभाषिकः, किन्तु क्रियासम्बन्धनिबन्धनः । क्रियासम्बन्धश्चेदृशो यदुपेया क्रिया, उपायः कारकमिति । विपर्यये तु कीदृशः कारकभावः । अस्तु तर्हि 'तण्डुलान् पचति' इति, मा च भूत् 'ओदनं पचति' इति, ओदनस्य फलदशानुप्रवेशादिति । उक्तमत्र तण्डुलेष्वपि तमबर्थो न वाचकः, तेषामपि फलसाधनोपयोगाविशेषादिति ।
228, “રક્ષિતત ચર્મ' (= કર્તાને જે સૌથી વધુ ઇછિત હોય તે કર્મકારક)એવી કર્મારકની વ્યાખ્યા છે. અહીં પણ “સાધકતમ’ગત તમબની જેમ “સિતતગત તમબ અતિશયને વાચક નથી. કારણ કે બધાં કારકો કર્તાને ઈસિતતમ છે કારણ કે કર્તા ક્રિયાને અથી છે. તમે એમ કહો કે જેને માટે ક્રિયા હોય તે અર્થ કર્તાને ઈસિતતમ છે અને તે અર્થ તે બીજે છે (બધાં કારક નથી) એટલે ત્યાં તમપપ્રત્યય છે, તો અમે કહીશું કે એમ હોય તો તે અર્થનું કારકત્વ જ ઉચિત નથી, ક્રિયાને કરનાર ( = સંપાદક) કારક કહેવાય છે, ક્રિયાથી થનાર( = સંપાદ્ય )ને કારક કહેતા નથી, ક્રિયા સંપાઘ તે ફળ હોય છે, કારક નહિ, કારક પણ હોય અને ક્રિયાથી પ્રાપ્ત કરવું ઈષ્ટતમ પણ હેય એ તે વિપ્રતિષિદ્ધ છે. [આ આપત્તિમાંથી રસ્તો કાઢવા ] વૈયાકરણો કહે છે કે ક્રિયાને જરૂરી જે ઉપગ હેય તેને કરવાની યોગ્યતાને આધારે આ “કારક' નામ અપાયું છે; ક્રિયાને જરૂરી તે ઉપયોગ વિવિધ પ્રકારને છે, [ક્રિયાને] કરણને ઉપયોગ જુદી રીતને છે, અધિકરણને ઉપયોગ જુદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org