________________
શબ્દને સંસ્કાર કરવું જોઈએ એવું વિધિવા ઉપલબ્ધ નથી ૧૮ 213. न च शब्दसंस्कारकर्तव्यतोपदेशी कश्चिदनारभ्याधीतो वा प्रकरणपठितो वा विधिरुपलभ्यते, यमनुरुध्यमानाः शब्दस्योपयुक्तस्य 'चात्वाले कृष्णविषाणां प्रास्यति' इतिवदुपयोक्ष्यमाणस्य वा 'व्रीहिन् प्रोक्षति' इतिवत् कञ्चन संस्कारमनुतिष्ठेम । 'स्वाध्यायोऽध्येतव्यः' इति विधिरामुखीकरणेन माणवकस्य वा ग्रन्थस्य वा संस्कारमुपदिशतीति महती चर्चेषा तिष्ठतु । सर्वथा नायं व्याकरणनिवर्त्यप्रत्ययागमवर्णलोपादेशादिद्वारकशब्दसंस्कारोपदेशशङ्कामपि जनयतीत्यास्तामेतत् ।
2a3. કોઈ પણ પ્રકરણ સાથે સંબંધ ન ધરાવતું' વૈદિક વિધિવાળ્યું કે પ્રકરણપતિ વૈદિક વિધિવાક્ય “શબને સંસાર કર્તવ્ય છે' એવો ઉપદેશ આપતુ ઉપલબ્ધ થતું નથી, જેને અનુરોધ પામી અમે ઉપયોગ કરાયેલા ( =ઉપયુકત કે ઉપયોગ કરાતા ( = ઉપયોસ્થમાણ) શબને કંઈક સંસ્કાર કરીએ. જેમ “કાળું શીંગડું ખાડામાં ફેંકી દે એ વિધિ ઉપયુક્ત દ્રવ્યને સંસ્કાર કરવાને આદેશ આપે છે તેમ ઉપયુકત શબ્દને સંસ્કાર કરવા માટે કોઈ વિધિ આદેશ આપતી નથી. [ જ્યોતિષ્ટમ યાગ પ્રકચ્છમાં પાઠ છે કે “વત્તાયુ રક્ષિા, નાહ્ય વિજ્ઞાન પ્રાતિ' બધા ઋત્વિજેને દક્ષિણ આપી દીધા પછી યજમાને કંડૂતિને માટે જે કણવિષાણુ રાખ્યું હોય છે તેને તે ચાતાલ નામના ગર્તામા ફેકી દે. આ કૃષ્ણવિષાણુપ્રાસન પ્રતિપત્તિરૂપ ( =વસ્તુને ઠેકાણે પાડવા રૂ૫) કમ છે. વિજ્ઞાનમા વહૂત્તે’ ='કાળા. વિષાણુથી કંડયન કરે'. અહી ત્રીજી વિભકિતનું સ્પષ્ટ શ્રવણ છે. માટે તે વિષાણુ કંચનકર્મનું અંગ છે એમ કહી શકાય, અને તે યજ્ઞની પરિસમાપ્તિ થાય ત્યાં સુધી અપે. ક્ષિત છે. બીજા વાકયમાં વિજ્ઞાન દ્વિતીયા વિભકિતમાં છે, માટે તે પ્રાસનક્રિયાનું કર્મ છે, તેથી યજ્ઞપરિસમાપ્તિ પછી કૃષ્ણવિષાણને ફેંકી દેવું એ પ્રતિપત્તિરૂપ કમ છે. એ પ્રાસન કોઈ યજ્ઞ માટે નથી, માટે તે યજ્ઞકમ નથી. આમ અહી કૃવિષાણુને ઉપયોગ થઈ ગયા પછી તેના ઉપર પ્રસનકર્મથી સંસ્કાર કરવામાં આવે છે. જેમ “વ્રીહિને પાણી છાંટે છે' એ વિધિ ઉપયોફ્યુમાણ દ્રવ્યને સંસ્કાર કરવાને આદેશ આપે છે તેમ ઉપાધમાણ શબ્દને સંસ્કાર કરવા માટે કઈ વિધિ અ દેશ આપતા નથી. “સ્વાધ્યાાવેતઃ' વેદનું અધ્યયન કરવું જોઈએ' એ વિધિ અભિમુખીકરણ દ્વારા બટુકને કે ગ્રંથને સંસ્કાર ઉપદેશે છે આ મેરી ચર્ચા છે. તેને રહેવા દઈએ. વ્યાકરણ વડે કરાતા પ્રત્યય. આગમ. વણલેપ. આદેશ આદિ દ્વારા શબ્દસંસ્કારના ઉપદેશની શંકા પણ આ વિધિ કોઇ પણ રીતે ઉત્પન્ન કરતો નથી. [ અર્થાત વ્યાકરણનિત્ય શખસંસ્કારનો ઉપદેશ આ વિધિ આપે છે કે નહિ એવી શું મને પણ સ્થાન નથી, એને અર્થ એ કે એવો ઉપદેશ આ વિધિ નથી જ અ.પતે એ સ્પષ્ટ છે.] એટલે આ વાતની ચર્ચા પણ રહેવા દઈએ.
24. ન જ શબ્દપ્રયોગોપાયાના કોઇપશ્ય માતશ્વિનો વા શ્રોત્રેन्द्रियस्य वा तदुपलब्धिकरणस्य प्रयोक्तुरात्मनो वा बुद्धेर्वा कश्चिद् व्याकरणेन संस्कारलेशः शक्यक्रिय इति तद्वारकेऽपि संस्कारेऽनुपाय एव व्याकरणम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org