________________
સાધુ શબ્દભાવનિયમાર્થ શો છે ? અને તે સંભવે છે ? तन्निवृत्तिफल एष प्रयोगनियमः कथं न भवेत् , यद्येवमक्षिनिकोचहस्तसंज्ञादेरपि प्रचुरः प्रयोगो दृश्यते इति तद्व्युदासफलोऽप्येष नियमः स्यात् ।
- 195. વળી, શાસ્ત્ર નિયમાથે છે છતાં તમારે જણાવવું જોઈએ કે આ નિયમાથ કે છે–શું સાધુ શબ્દ વડે જ બોલવું જોઈએ એ નિયમાથે છે કે સાધુ શબ્દ વડે બેલવું જ જોઈએ એ નિયમાર્થ છે ? બંને તરફ દોષ છે, કારણ કે કહ્યું છે કે જે સાધુ શબ્દો વડે જ' એ પક્ષ સ્વીકારીએ તે અસાધુ શબ્દના પ્રયોગને પ્રસંગ જ ન હોવાથી આ નિયમાથે વ્યર્થ છે અને બોલવું જ જોઈએ' એ પક્ષ સ્વીકારીએ તે મોનમાં દેષ આવી પડે. વાચકત્વથી અન્ય સાધુત્વ નથી એમ અમે કહ્યું છે એટલે અવાચક શબ્દના પ્રયોગને તે પ્રસંગ જ છે નહિ જે તમે કહો કે પ્રમાદ કે અશક્તિથી જન્ય અપશબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવા માટે “સાધુ ( = વાચક) શબ્દ વડે જ બોલવું જોઈએ એવા નિયમને આશરો લેવામાં આવે છે, તે ત્યાં પણ અમારે તમને કહેવું જોઈએ કે પ્રમાદ કે અશક્તિથી જન્ય શબ્દ જે અવાચક હોય તે તેમના પ્રયોગને પ્રસંગ જ નથી એટલે તેમને પ્રતિષેધ કરવાનો શ્રમ શા માટે લેવો જોઈએ ? અને અપ્રમાદ અને શક્તિથી જન્ય શબ્દોની જેમ તે શબ્દોમાં વાચકતા હોય તો અપ્રમાદ અને શક્તિથી જન્ય શબ્દોની જેમ તેમના પ્રતિષેધ ન થાય. જે તમે કહો કે અપશબ્દોને પ્રતિષેધ કરો અશક્ય છે કારણ કે લેકમાં અપશબ્દને પ્રચુર પ્રયોગ દેખાય છે, એટલે સાધુ શબ્દને જ પ્રવેગ કરવો જોઈએ? એવા પ્રગવિષયક આ નિયમનું ફળ અસાધુ શબ્દોના પ્રયોગની નિવૃત્તિ છે, તે અમારે કહેવું જોઈએ કે જો એમ હોય તો આંખ મીચકાર, હાથની સંજ્ઞા વગેરેનો પ્રચુર પ્રગ લેકમાં દેખાય છે એટલે “સાધુ શબ્દોને જ પ્રયોગ કરવો જોઈએ એ નિયમનું ફળ આંખને મીચકાર, હાથની સંજ્ઞા વગેરે ચેષ્ટાઓના પ્રયોગની નિવૃત્તિ બને.
196. અપિ વિધિઃ સર્વત્ર નિયમો મત, તાલુકા इत्यादि । निषेधफला तु परिसंख्या 'पञ्च पञ्चनखा भक्ष्याः' इति । तदयमपशब्दे प्रयोगप्रतिषेधफलश्च नियमश्चेति व्याहतमभिधीयते ।
परिसंख्या तर्हि भविष्यतीति चेन्न, शब्दापशब्दयोर्युगपत् प्राप्त्यभावात् , "तत्र चान्यत्र च प्राप्ती परिसंख्याऽभिधीयते” इति न्यायात् ।
196. વળી નિયમનું ફળ સર્વત્ર વિધિ છે, [ પ્રતિપક્ષની નિવૃત્તિ નથી ]; ઉદાહર Jાથ ‘ઋતુકાળે પત્ની પાસે ] જવું જોઈએ ' [ “ઋતુકાળે પત્ની પાસે જવું જોઈએ? એને અર્થ છે “ઋતુકાળે પત્ની પાસે અવશ્ય જવું જ જોઈએ;' એનો અર્થ એ નથી કે, અનૂતકાળે પત્ની પાસે ન જવું જોઈએ, કારણ કે જે આવો અર્થ કરવામાં આવે તે પને છેડીને એની પાસે જવું' વગેરે આદેશવાર્થ સાથે વિરોધ આવે. ] પરિસંખ્યાનું ફળ નિષેધ છે; ઉદાહરણર્થ ‘પાંચ પાંચનાવાળા પ્રાણીઓ ભક્ષ્ય છે.' [ પાંચ પાંચખેવાળા ભક્ય છેએને અર્થ છે “પંચેતર પાંચનાખવાળા અભય છે-ભક્ય નથી.”નિયમવિધિ અને પરિસંખ્યાવિધિને આ ભેદ છે નિયમોનું પ્રયોજન પ્રતિપક્ષનિવૃત્તિ નથી જ્યારે પરિસંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org