________________
૮૮
નયાયિક મતને ઉપસંહાર 179. પદે સાથે મળીને કાર્ય કરતા હોઈ તેમના પિતાના અર્થોનું અભિધાન કરવાની ઈચ્છાથી તેઓ ઉચ્ચાર દ્વારા બહાર નીકળતા નથી પરંતુ પ્રધાન કાય જ કરવાની ઇરછાથી તેઓ ઉચ્ચાર દ્વારા બહાર નીકળે છે. તેથી કુમારિક ભટ્ટે કહ્યું છે કે વાક્યાથનું જ્ઞાન કરાવવાની તેમની [મુખ્ય] પ્રવૃત્તિમાં પિતાના અર્થનું જ્ઞાન કરાવવાની [ ગૌણ ] પ્રવૃત્તિ પણ પદે અવશ્યપણે કરે છે જ–જેમ લાકડાં બીજાના સહકારમાં પાકરૂપ મુખ્ય ફળને ઉત્પન્ન કરવામાં પિતાને વ્યાપાર કરે છે ત્યારે વાલારૂપ પિતાનું સ્વતંત્ર ગૌણું ફળ પણ ઉત્પન્ન કરે છે જ. [ કવાતિક, વાજ્યાધિકરણ, લેક ૩૪૩ ] 0 180. થે યુત્પત્તિમૂ વિવરણમુમથમાનાકુશ્રી:
संस्कारोदारपत्रा कुसुमचयवती प्रोल्लसद्भिः पदाथै : । प्रज्ञावल्ली विशाला फलति फलमिदं स्वादु वाक्यार्थतत्त्वं
नैराकाझ्यं तु सान्द्रे हृदय उपगते यान्ति यस्मिन् पुमांसः ।। 180. વિશાળ પ્રજ્ઞાવલી છે. તેનું મૂળ વ્યુત્પત્તિ ( = પદ પદાર્થના સંકેતસંબંધનું પ્રહણ) છે. પદેને સમૂહ એ તેના ફુટતાં અંકુરની શોભા છે. [ પૂર્વ વર્ણના ] સંસ્કારે એ તેનાં વિસ્તૃત પાંદડાં છે. પ્રસ્ફટિત પદાર્થોથી તે પુના ગુચ્છોવાળી છે. તેને વાગ્યાથતત્ત્વરૂપ આ સ્વાદુ ફળ લાગ્યું છે. તે ફળની તીવ્ર ઈચ્છા કરનાર પુરુષનાં હૃદયમાં તે ફળ પહેચતાં તે પુરુષોની ઈચ્છા સંતૃપ્ત થઈ જાય છે. 181. શાહ –
पदात् प्रभति या चैषा प्रज्ञा ज्ञातुर्विजम्भते । पुष्पिता सा पदार्थेषु वाक्यार्थेषु फलिष्यति । तस्मादनया नीत्या संसर्गप्रत्ययो भवति साधुः ।
संसष्टाश्च पदार्था वाक्यार्थ इति न्यवेदि प्राक् ।। 181. અને કહ્યું પણ છે કે પદથી માંડીને જ્ઞાતાની જે આ પ્રજ્ઞા વિકસે છે તે પહામાં પુષિત થઈને પછી વાક્યાર્થીમાં ફળે છે.
નિષ્કર્ષ એ કે આ રીતે સંસગ સંબંધનું યોગ્ય જ્ઞાન થાય છે અને સંસ્કૃષ્ટ પદાર્થો વાકયા છે એમ તે અમે પહેલાં જાણવી ગયા છીએ.
ક્ષાકરણપ્રયોજન ] 182. વચ્ચેપ ઢોળ્યવહારસિદ્ધિ
प्रादर्शि वाक्यार्थमितावुपायः । स एव वेदेऽप्यवधारणीयः
तत्रापि तान्येव पदानि तेऽर्थाः ।। आह-लोके प्रमाणान्तरपरिच्छेद्यत्वाद् वाक्यार्थस्य तदवगमोपायत्वं शब्दानां
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org