SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યસમસ્યાપૂરણમાં પણ એકતૃત્વ अन्यथाऽनन्वितं काव्यं स्याद्विश्ववसुकाव्यवत् । अन्वितत्वे तु सा नूनमाद्यस्यैव कवेर्मतिः ॥ इहाप्येकाशयाभिज्ञद्वितीयेश्वरकल्पने । एकाभिप्रायतैव स्यात् किं स्यात् तत्कल्पने फलम् ॥ तस्मादेक एव कर्ता सर्वशाखानां, काठकादिव्यपदेशस्तु प्रकृष्टाध्ययन निबन्धनो भविष्यतीति भवद्भिरप्युक्तम् । 29. મીમાંસક— જો એમ હોય તે કાવ્યસમસ્યાપૂરણની બાબતમાં શું કહેશે ? [ત્યાં તા એક વ્યક્તિ એક પાદ રચે છે અને બાકીનાં પાો બીજી વ્યકિત રચે છે. ] ૧૭ નૈયાયિક—ત્યાં પણ પ્રથમ કવિની જ (અર્થાત્ તેના મનમાં રહેલી) પેલી [ પૂરણીય ] વસ્તુનું દન થવાને કારણે તેના અભિપ્રાયને હણનારા તે બીજો (અર્થાત્ પૂર્તિ કરનારા ) તેના અભિપ્રાયને અનુસરે છે. અન્યથા, વિશ્વવસુકાવ્યની જેમ કાવ્ય અનવૃિત-અસંબદ્ધુ-બની જાય. પ્રથમ પાદના અથ સાથે બાકીના પાના અર્થો અન્વિત હોય તે કાવ્યસમસ્યાપૂરણુ ખરેખર આદ્ય કવિની જ મતિ ગણાય. અહીં પણ એક ઈશ્વરના આશયને જાણનારા ખીજે ઈશ્વર કલ્પવામાં આવે તેા બધા વેઢેમાં પ્રથમ શ્વરને આશય જ વ્યાપ્ત રહે; વળી તે ખીજા ઈશ્વરને કલ્પવાનું ફળ શુ ? તેથી બધી વેદશાખાઓને કર્તા એક જ છે. કાર્ડક આદિ નામા તે પ્રકૃષ્ટ અધ્યયનને કારણે બનશે એમ આપે પણ કહ્યું છે. 30. अपि च यथा तरोर्विक्षिप्ताः शाखा भवन्ति, नं च कृत्स्नं पुष्पफलपत्रमेकस्यां शाखायां सन्निहितं भवति, किन्तु कस्याञ्चित्कस्याञ्चित्, एवं वेदस्यापि शाखा: पृथगङ्गकर्मोपदेशिन्यो विक्षिप्ताश्च । Jain Education International तासच वृक्षशाखानामेकस्माज्जन्म बीजतः । • तथैव सर्वशाखानामेकस्मात् पुरुषोत्तमात् ॥ · 30, વળી, જેમ વૃક્ષની શાખાઓ જુદી જુદી દિશાઓમાં ફેલાય છે, અને બધાં પુષ્પા, ફા અને પત્રો એક શાખામાં જ ભેગાં થઈ જતાં નથી પરંતુ કેટલાંક કોઈ ડાળીમાં તે કેટલાંક કોઈ અન્ય ડાળીમાં હાય છે તેમ વેદની શાખાએ જુદી જુદી દિશામાં ફેલાયેલી છે અને જુદાં જુદાં અંગ કાંતા ઉપદેશ' દેનારી છે. જેમ તે બધી વૃક્ષશાખાઓને જન્મ એક ખીજમાંથી થયા છે તેમ અધી વેદશાખાઓના ઉદ્ભવ એક ઈશ્વરમાંથી થયા છે. 31. कर्ता य एत्र जगतामखिलात्मवृत्ति कर्मप्रपञ्च परिपाकविचित्रताज्ञः । विश्वात्मना तदुपदेशपराः प्रणीतास्तेनैव वेदरचना इति युक्तमेतत् ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy