________________
ઉદ્યોગ વાદ્યાર્થ છે એ મતની પરીક્ષા
૩૧૧ 314. अपरे पुनर्लिङ्गादिशब्दश्रवणे सति समुपजायमानमात्मस्पन्दविशेषमुद्योगं नाम वाक्यार्थमाचक्षते । तत्स्वरूपं तु वयं न जानीमः, कोऽयमात्मस्पन्दो नामेति ? बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्कारा हि नव आत्मनो गुणा विशेषगुणा भवन्ति, नान्ये । तत्रायमात्मस्पन्दो बुद्धिर्वा स्यात् प्रयत्नो वा इच्छाद्वेषयोरन्यतरो वा ? अन्ये तु विकल्पयितुमपि न युक्ताः । तत्र यदि बुद्धिरात्मस्पन्द उच्यते, तर्हि प्रतिभा वाक्यार्थ इत्युक्तं भवति, न नूतनं किञ्चिदुत्प्रेक्षितमेतत् । अथ प्रयत्न आत्मस्पन्दः, तर्हि भाबनाया नामान्तरकरणमुद्योग इति । अथेच्छाद्वेषयोरन्यतरोऽसौ, तर्हि सुखेच्छा दुःखजिहासा वा वाक्यार्थ इत्यक्षपादपक्ष एवायं, नापूर्व किञ्चित् । अथापि भाट्टपरिकल्पितो व्यापार आत्मस्पन्दः, सोऽपि भावनैव, नार्थान्तरम् । अथानुष्ठेयः प्रेरकः कश्चिदर्थ उद्योगः, स तहि नियोग एव, उपसर्गान्यत्वमिदं, न वस्तु अन्यत् ।
__तस्मादश्रुतपूर्वेण कृतमुद्योगपर्वणा ।
स भारतमनुष्याणां गोचरो न तु मादृशाम् ॥ 314. વળી બીજાએ લિ આદિ સાંભળતાં ઉત્પન્ન થતા ઉદ્યોગ નામને આત્માને વિશેષ પ્રકારનો પરિસ્પદ વાક્યર્થ છે એમ કહે છે. તે આત્મપરિસ્પંદનું સ્વરૂપ અમે જાણુતા નથી, આ આત્મપરિસ્પદ શું છે ? બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ નવ આત્માના ગુણે આત્મા ના વિશેષ ગુણે છે, બીજી કોઈ વિશેષ ગુણે આત્માના નથી. તે નવ વિશેષ ગુણામાં શું બુદ્ધિ આ આત્મપરિસ્પદ છે કે પ્રયત્ન આત્મ પરિસ્પદ છે કે ઈચ-દ્વેષ બેમાંથી કેઈ એક આત્મપરિસ્પદ છે ? બાકીના ગુણેની બાબતમાં તે આત્મપરિસ્પદ હવાને વિકલ્પ ઊઠાવવો પણ એગ્ય નથી. ત્યાં જે બુદ્ધિને આત્મપરિસ્પદ કહેવામાં આવે તે પ્રતિભા વાકયાથ છે એમ કહ્યું કહેવાય. આમ આ કેઈ નવા પક્ષની કલ્પના નથી. હવે જે પ્રયત્નને આત્મપરિસ્પદ માનવામાં આવે તો ભાવનાને નવું નામ ઉદ્યોગ” આપવામાં આવ્યું એમ જ થશે. જે ઇરછા–દેપમાંથી કોઈ એકને આત્મપરિસ્પદ ગણવામાં આવે તો સુખની ઇરછા કે દુ:ખને છોડવાની ઈછા વાકયાય છે એ અક્ષપાદ ગૌતમને પક્ષ જ આ બની જશે, કેઈ અપૂવ પક્ષ નહિ રહે. જો ભાદોએ માનેલે વ્યાપાર આત્મપરિસ્પદ હોય તે તે આત્મપરિસ્પદ પણ ભાવના જ બને, અન્ય કઈ નહિ જે અનુઠેય અને પ્રેરક એવો કોઈ અર્થ ઉદ્યોગ હોય તે તે નિગ જ હોય, ઉદ્યોગ અને નિયોગ વચ્ચે કેવળ ઉપસર્ગોનું (ઉત અને “નિનું) જુદાપણું છે, વસ્તુનું જુદાપણું નથી. તેથી કદી પહેલાં ન સાંભળેલી ઉદ્યોગની ચર્ચાથી ર્યું, તે ઉદ્યોગ [મિથ્યા] છાયામાં રત મનુષ્યોને ગોચર છે, મારા જેવાને ગોચર નથી.
315. अन्यैस्तु प्रतिभा वाक्यार्थ इध्यते । तत्पक्षस्तु संसर्गनिर्भासज्ञाननिराकरणेन प्रागेव प्रतिक्षिप्तः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org