SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ફલપ્રવર્તકત્વવાદી અને નિયોગવાયાવાદી વચ્ચે વિવાદ . વિશિષ્ટ વ્યાપાર શ્રેયસૂસાધન સ્વરૂપ ધરાવે છે એમ કહેવું ઉચિત નથી કારણ કે [ફળની અપેક્ષાએ અનિષ્પન્ન (=અપરિપૂર્ણ) વ્યાપારમાં શ્રેયસૂસાધનત્વને અભાવ છે. ગાય ઉત્પન્ન ન થઈ હોય ત્યારે તેના એક દેશ સાસ્નાદિમાં ગેસ્વરૂપ સામાન્ય રહેતું નથી. ત્રણેય અંશને પરિપૂર્ણ કર્યા વિના ભાવના નામના વ્યાપારની નિષ્પત્તિ થતી નથી. 296. यत्तु लिडादेः शब्दस्य तव्यापारस्य वा प्रेरकत्वमुच्यते तत् प्रागेव ત્તિક્ષપ્તમ્ | विधिरपि स्वमहिम्ना वा प्रेरकः स्यात् साध्यसाधनभावावबोधनेन वा ? स्वमहिम्ना प्रेरकत्वमस्य पूर्वमेव निरस्तम् । साध्यसाधनसम्बन्धावबोधनपुरस्सरे तु तस्य प्रवर्तकत्वे फलस्यैव प्रवर्तकत्वमिदमनक्षरमभिहितं भवति । 296. લિડ આદિ શબ્દ કે તેનો વ્યાપાર પ્રેરક છે એવું જે કહેવામાં આવ્યું છે તેને તો પહેલાં જ નિરાશ કરી દીધું છે. વિધિ (=લિવુંપણ પિતાના મહિમાથી પ્રેરક વ્યસાધનસંબંધન જ્ઞાન કરાવીને પ્રેરક બને છે ? એ પિતાના મહિમાથી પ્રેરક બને છે એ મતને નિરાસ તે પહેલાં જ કરી દીધો છે. સાધ્યસાધનસંબંધનું જ્ઞાન કરાવી તે પ્રેરક બને છે એમ કહેતાં તો વગર કહે ફળનું જ પ્રવર્તકપણું તમે જણાવી દીધું. 297. સ્વાદ htવે વેત્ કરું દ્રા વિધે? | प्रत्यक्षादिसमानत्वात् स्वातन्त्र्यं तस्य . हीयते ॥ स वाच्यः फलशून्यत्वे सुतरामस्वतन्त्रता । यदिक्तमर्थं मूढोऽपि न कश्चिदनुतिष्ठति ॥ का हि नाम निष्फलमर्थ प्रेक्षावाननुतिष्ठेत् । 297. કોઈક કહે છે કે જે ફળને દર્શાવતા વિધિ પ્રવર્તક છે, તે તે વિધિ પ્રત્યક્ષ વગેરે પ્રમાણુ જે બની જાય છે, પરિણામે વિધિના સ્વાતંત્ર્યની હાનિ થાય છે. [પ્રત્યક્ષપ્રમાણ અનેક વસ્તુ દર્શાવે છે, પર તુ તે બધામાંથી જેને તે વસ્તુની ઇચ્છા હોય છે તે પ્રવૃત્તિ કરે છે. એ જ રીતે વિધિ અનેકને ફળ દર્શાવે છે, પરંતુ તે બધામાંથી જેને તે ફળની ઇચ્છા હોય છે તે પ્રવૃત્તિ કરે છે.] તેને =વિધિ ફળ દર્શાવે છે તેની સ્વતંત્રતાની હાનિ થાય એમ કહેનારને કહેવું જોઈએ કે ફળ ન હતાં વિધિ વધુ અસ્વતંત્ર બની જાય, કારણ કે ફળરહિત ઠાલા અર્થનું મૂર્ખ માણસ પણ અનુસરણ નથી કરતો. કયે બુદ્ધિમાન માણસ ફળરહિત અર્થનું અનુષ્ઠાન કરે ? 298. ननु फलेऽपि दशिते केचित् तत्र न प्रवर्तन्ते एव । किं चातः ? कामं मा प्रवत्तिषत । न हि कारको विधिः, अपि तु ज्ञापक इत्युक्तम् । ननु फलमप्रदर्शयन्नपि ज्ञापयेत् । न ज्ञापयितुमुत्सहते, प्रेक्षावान् हि ज्ञाप्यते, न च फलं विनाऽसौ तथा ज्ञापितो भवति, इत्यलं बहुभाषितया ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy