SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ * વાકયાથ નિગ છે એ મત ___क्वचिद्विनियोजकश्रुत्यादिप्रमाणविरहेऽपि पश्वेकत्वाधुपादानं शेषीकुर्वन्नुपादायक इत्युच्यते । पशुना यजेतेति विभक्त्या प्रातिपदिकार्थो विनियुक्तः, तत्स्थमेकत्वम् उक्तमेव, न विनियुक्तम् , 'एकेन' इत्यश्रवणात् । पशुरुपादीयमानो न सङ्ख्यारहित उपादातुं शक्यते श्रुतसख्यापरित्यागकारणाभावाच्चैकत्वविशिष्टः पशुरुपादीयते इत्युपादानशेषीकृतमेकत्वम् । वैकृतस्तु सौर्यादिविधिः प्राकृतमितिकर्तव्यताजातमाकर्षन् चोदक इत्युच्यते। 269. કોઈક વાર પ્રકરણપતિનું પણ વિધિ અગ્રહણ કરે છે, કારણ કે અગૃહીત બાદશાપસદ વગેરેને અન્ય પ્રકરણમાં સંબંધ (=ઉકર્ષ) દેખાય છે, આ પ્રકરણમાં દેખાતો નથી ] એટલે જ નિગને જેની અપેક્ષા છે તે વિનિયોગ છે એમ કહેવાય છે “િસાહ્ન તિથ્થોમને ત્રણ જ ઉપસદ્ હોય છે' એ વાકયથી “સ્વર્ગકામ પુરુષ જ્યોતિષ્ઠોમ યાગ કરે” એ વિધિ નિરાકાંક્ષ બની ગઈ છે. એટલે “અહીનને બાર ઉપસંદ હોય છે એ વાકથની તેને અપેક્ષા નથી, જે અપેક્ષા હોત તો “અહી” શબ્દને એવી રીતે સમજાવત કે તે શબ્દ તિથ્યોમને વાચક બને અને એ રીતે વાકયસમન્વય થાય પરંતુ અપેક્ષા ન હોવાથી અહીન શબ્દને જે રૂઢ અર્થ અહણસાધ્ય તું છે તે સ્વીકારવામાં આવ્યું છે અને તેથી તે ક્રતુના પ્રકરણમાં “અહીનને બાર ઉપસદ્દ હોય છે' એ વાયને ઉત્કર્ષ (=અન્યત્ર સંબંધ) સમજાય છે એટલે તિક્ટોમના પ્રકરણમાં પઠિત હોવા છતાં “તિષ્ઠમ યાગ કરે એ વિધિ તેને છોડી દે છે. દીક્ષાદિવસથી લઈ સોમાભિધવના દિવસ પહેલાં કરવા ગ્ય જે હોમ કહ્યા છે તે ઉપસદ હામ’ કહેવાય છે. એક દિવસમાં સાધ્ય હોવાથી તિક્ટોમન સાહ્ન' એવું યૌગિક નામ છે. ઉત્કર્ષને અર્થ છે “અન્યત્ર સંબંધ હોવો તે', જુઓ મીમાંસા સૂત્ર ૩.૩.૨૫] કોઈકવાર વિનિયોજક શ્રુતિ વગેરે પ્રમાણેના અભાવમાં પણ પશુના એકત્વ વગેરેને ઉપાદીયમાન પશુ વગેરેના અંગ બનાવી ગ્રહણ કરતો વિધિ ઉપાદાયક કહેવાય છે. “શુના થત” (=ઉપશુથી યજે'), એમાં તૃતીયા વિભકિત વડે પ્રતિદિકાથે પશુ વિનિયુકત છે, પરંતુ વિભકિતગત એકત્વ કેવળ ઉકત જ છે, વિનિયુક્ત નથી. કારણ કે “ન (એક (પશુ) વડે એમ વાક્યમાં સ્પષ્ટ કહ્યું નથી. જ્યારે પશુનું ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે પશુ સંખ્યારહિત તો ગ્રહણ કરવું શક્ય નથી અને વિભકિતમાં રહેલા એકવચનને ત્યાગ કરવાનું કઈ કારણ નથી, એટલે એકત્વવિશિષ્ટ પશુનું ગ્રહણ કરવામાં આવે છે આમ અહીં પશુગ્રહણના અંગભૂત એકત્વ છે. સૌય આદિ વિકૃતિરૂપ (=ગણ) યાગોને વિધિ પ્રકૃતિરૂ૫ (=મૂળ, મુખ્ય) યાગની સઘળી ઇતિક્તવ્યતાને ખેંચી લાવતે ચેદક કહેવાય છે. 270. तदिदमेकस्यैव भगवतो लिङर्थस्य प्रयोक्तृशक्तिखचितात्मनः प्रचुरव्यापारवैचित्र्यमुपदर्शितमित्यलमनया महामतिमानसविलासवत्या मीमांसार्थकथया । सोऽयमीहशो नियोगो वाक्यार्थः । । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy