SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ વાક્યા નિયેાગ છે એ મત 251. અન્ય તુ શાળું શાર્યėનિયોય, प्रेरकत्वं त्वर्थादित्याचक्षते । अनुष्ठेयता हि तस्य निजं रूपम् । स्वसिद्धये स तु नियोज्यं नियुञ्जानः प्रेरक इत्युच्यते । तदिदं कार्यत्वमपरित्यक्तप्रेरकभावमस्यावगम्यते, प्रेरकत्वं चापरित्यक्तकार्यभावमिति अन्यतरदत्र शाब्दं रूपम्, अन्यतरच्चार्थे रूपमिति न भाट्टैरिवास्माभिः प्रत्यये गुरुभीर आरोपितः । 251. ખીજા કેટલાક કહે છે કે—નિયેાગનું કાય વ શાબ્દ છે- શબ્દમાંથી સાક્ષાત્ પ્રાપ્ત થાય છે, પરંતુ નિયાગનું પ્રેરકત્વ અર્થાત્ પ્રાપ્ત થાય છે. કાÖત્વ (=અનુયત્વ) જ નિયેાગનું પેાતાનુ સ્વરૂપ છે. પરંતુ પોતાની સિદ્ધિને માટે નિયેાજય પુરુષને નિયેાજતા [કાર્યાત્મા] નિયોગ પ્રેરક કહેવાય છે. તેથી, જેની સાથે પ્રેરકભાવ જોડાયેલા જ છે એવુ એનુ કાત્વ અને જેની સાથે કા ભાવ જોડાયેલે જ છે એવુ એનું પ્રેરકત્વ જ્ઞાત થાય છે. અહી શાખરૂપ જુદુ છે અને આ રૂપ જુદું છે. એટલે ભાટ્ટોની જેમ અમે પ્રત્યય ઉપર ગુરુ ભાર લાદતા નથી 252. स चायं नियोगः प्रतीयमानः 'यजेत स्वर्गकामः' इत्यनुबन्धद्वयावच्छिन्नः प्रतीयते । यज्यादिनाऽस्य विषयानुबन्धो घातुनोच्यते, 'स्वर्गकाम:' इत्यधिकारानुबन्धः पदान्तरेणायते । तत्र च स्वर्गकामस्यैवमधिकारो निर्वहति । यदि भावार्थ स्वर्गं प्रति साधनत्वमवगम्यते, एवं तर्हि स्वर्गकामेनैवासौ कृतो भवतीति स्वर्गकामपदान्वये प्राक्तन एव मार्गोऽनुमन्तव्यः । न पुनः स्वर्गादिफलप्रदर्शनपूर्वकं विधेः प्रवर्तकत्वम्, अस्वातन्त्र्यप्रसङ्गात् । न हीदृशं शास्त्रस्य दैन्यं यत् फलं विना पुंसः प्रवर्तयितुं न शक्नोति । अन्यथा 'यावज्जीवं यजेत' इत्यादावप्रवर्तकं शास्त्र स्यात् । 252. નિયેાગ જ્યારે પ્રતીત થતા હાય છે ત્યારે સ્વામઃ યનેત’ (=‘સ્વગકામ યજે) એમ એ અનુબંધેાથી વિશિષ્ટ તે પ્રતીત થાય છે. યજ આદિ ધાતુ વડે એનેા વિષયાનુબંધ જણાવાય છે. ‘સ્વગ કામ એ બીજા પુથી અધિકારાનુબંધ જણાવાય છે ત્યાં સ્વ કામને જ અધિકાર નિર્વાહ પામે છે . જે ભાવાથ' (=ધાત્વા, યાગ)નું સ્વર્ગ ને અનુલક્ષી સાધનણું સાત થાય છે તે એ રીતે સ્વર્ગ કામ પુરુષ વડે જ એ સ્વ` કૃત બને છે-અર્થાત્ રવગ કામ પુરુષ એ સ્વગ ના અધિકારી કર્તા છે, એટલે ‘સ્વગ કામ` પદના અન્વયની બાબતમાં પહેલાં જણાવેલે માગ જ સ્વીકારવા જોઈએ. વળી, સ્વગ આદિ ને દર્શાવીને પછી વિધિ પ્રવતક બનતા નથી, કારણ કે એમાં વિધિ અસ્વતંત્ર (=ફળપરતંત્ર) બની જવાની આપત્તિ આવે છે. શાસ્ત્રનું આવુ' દૈન્ય નથી કે ફળ વિના તે પુરુષને પ્રવૃત્તિ કરવા પ્રેરવા શક્તિમાન ન બને. અન્યથા ‘વાવ ઝીવ ખેત’-જીવનપર્યન્ત યજે) વગેરે સ્થળે શાસ્ત્ર અપ્રવક ખની જાય, [કારણ કે અહી ફળને નિર્દેશ નથી.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy