SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ વાક્ષાર્થ ભાવના છે એ મત 219. यत्तु प्रवर्तकखरूपानिश्चयाद्विधरनिश्चय इति तत्राप्युच्यते--फलं तावन्न प्रवर्तकं, सिद्धासिद्धविकल्पानुपपत्तेः । सिद्धस्य फलस्याप्रवर्तकत्वं सिद्धत्वादेव । न हिं यद्यस्यास्ति, स तदर्थ यतते । नाप्यसिद्धस्य खरविंषाणप्रख्यस्य फलस्य प्रवर्तकत्वं युक्तम् , अदृष्टत्वात् । अथ कामनाविषयीकृतं फलं प्रवर्तकमिष्यते, सेयं कामनैव प्रवर्ति कोक्ता भवति, न फलम् । तस्माद् रागादिः प्रवर्तक इत्याहुः । एतदपि न पेशलम् , उपजातप्रवृद्धतररागस्यापि काम्यमानोपायपरिच्छेदमन्तरेण प्रवृत्त्यनुपपत्तेः । न हि खर्गकामः सांग्रहिणीमनुतिष्ठति । तद्वरं श्रेयस्साधनत्वं प्रवर्तकम् । लोकेऽपि चैवमेव व्यवहारो दृश्यते । हरीतक्यादीनामारोग्यसाधनतां वैद्याचार्यचोदनातोऽवगत्य तदुपयोगादावातुरो जनः प्रवर्तते, तृप्तिसाधनतामोदनस्य मन्यमानः तद्भक्षणाय बुभुक्षितः प्रवर्तते इति श्रेयःसाधनत्वमेव प्रवर्तकम् । एतदपि न चतुरस्रम् । श्रेयःसाधनत्वं ह्यनवगतमवगतं वा प्रवर्तकं भवेत् ? नानवगतम् , अव्युत्पन्नस्य प्रवृत्तेरदर्शनात् । यो हि हरीतकीनामारोग्यहेतुतां न कुतश्चिदधिगतवान्, नासौ तदर्थ्यपि तामुपयुक्ते । तस्मात् तद्बोधहेतुः प्रवर्तकः । स च दृष्टे विषयेऽन्वयव्यतिरेकादेरपि सम्भवति । किन्तु अदृष्टे तु विषये श्रेयःसाधनाधिगमः शब्दैकनिबन्धन इति तदधिगमोपायः शब्द एव प्रवर्तकः । अत एव शब्दोऽपि न स्वरूपमात्रेण प्रवर्तकः, वाय्वादितुल्यत्वप्रसङ्गात् । यदि पवन इव, पिशाच इव, कुनृप इव शब्दः प्रवर्तका भवेत्, अनवगतशब्दार्थसम्बधोऽपि श्रवणपरवशः प्रवर्तेत, न चैवमस्ति । तस्मादर्थप्रतीतिमुपजनयतः शब्दस्य प्रवर्तकत्वम् । 219. પ્રવર્તકના સ્વરૂપને નિશ્ચય થતો ન હોવાથી વિધિ એ શું એને નિશ્ચય પણ થતું નથી એમ જે તમે કહ્યું તેને ઉત્તર અમે આપીએ છીએ. ફળ પ્રવર્તક નથી કારણ કે સિદ્ધ ળ પ્રવર્તક છે કે અસિદ્ધ ફળ પ્રવર્તક છે ? એ બે વિકલ્પમાંથી એક પણ વિકલ્પ ઘટતો નથી સિદ્ધ ફળનું પ્રવર્તકત્વ ઘટતું નથી કારણ કે તે સિદ્ધ છે. જે વસ્તુ માણસ પાસે હોય તે વસ્તુને માટે માણસ પ્રયત્ન કરતો નથી. ગધેડાના શિંગડા જેવા અસિહ ફળનું પણ પ્રવર્તકત્વ યોગ્ય નથી, કારણ કે તેવું અસિદ્ધ ફળ કેઈએ દીઠું નથી. જે કહે કે કામનાને વિષય બનેલું ફળ પ્રવર્તક છે એમ ઈચ્છવામાં આવ્યું છે, તો આ કામના જ પ્રવર્તક બને, ફળ નહિ. તેથી રાગ વગેરે પ્રવર્તક છે એમ કહેવામાં આવ્યું છે. રાગ વગેરે પ્રવર્તક છે એ મત પણ યોગ્ય નથી, કારણ કે જેનામાં રાગ ઘણું બધું વધી ગયું છે એવી વ્યક્તિ પણ પોતે જે વસ્તુને ઇચ્છતી હોય તે વસ્તુને મેળવવાના ઉપાયને જાણ્યા વિના તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy