________________
મીમાંસકના “અસ્મયમાણુકેતૃત્વ હેતુની સમીક્ષા
કારણે બેમાંથી એક અનુમાનનું દૌર્બલ્ય હોય તેને લઈને એ અનુમાનનું અપ્રામાણ્ય પુરવાર થઈ જતું હોઈ [પેલા બીજા] અનુમાન વડે આ અનુમાનના બાપની જરૂર જ કયાં રહે છે ?
1. તૃદ્ધિનાર્થ તમિધામિતિ ચેત તથઘુમ, વાત્ર ઘળિ યુનपदितरेतरविरोधिधर्मद्वयप्रयोजकहेतुद्वयोपनिपातायोगात् । न हि यात्मकानि वस्तूनि भवितुमर्हन्ति इत्यवश्यमन्यतरस्तत्राप्रयोजकहेतुः । अप्रयोजकत्वादेव तस्यागमकत्वे किं विडम्बनार्थेन हेत्वन्तरेण प्रयुक्तेन । विरुद्धाव्यभिचार्यपि नाम न कश्चिद्धेत्वाभास इति वक्ष्यामः । प्रकरणसमोऽपि न यः कश्चित् सत्प्रतिपक्षो हेतुरिष्यते, अपि तु संशयबीजभूतोऽन्यतरविशेषानुपलम्भी भ्रान्त्या हेतुत्वेन प्रयुज्यमानस्तथोच्यते इति दर्शयिष्यामः । तस्मात् परोदीरितं हेतुं निराचिकीर्षता वादिना तद्गतपक्षवृत्तितादिधर्मपरीक्षणे मनः खेदनीयम् । न हि प्रतिहेत्वन्वेषिणा वृथाऽटाट्या कर्तव्या ।
ii“રચનારૂપ હોવાથી' એ હેતુના વિડંબન માટે એને કહેવામાં આવ્યો છે એમ તમે મીમાંસકો કહેતા હો તો તે પણ યોગ્ય નથી, કારણ કે એક ધમમાં એકબીજાના વિરોધી બે ધર્મોના પ્રજાક બે હેતુઓનું સમકાળે સાથે થવું ઘટતું નથી. બે સ્વભાવવાળી વસ્તુઓ હોવી શક્ય નથી એટલે બેમાંથી એક હેતુ ત્યાં અવશ્ય અ જક છે. અપ્રાજક હોવાને કારણે જ્યારે તે અગમક છે ત્યારે વિડંબનાથે બીજો હેતુ આપવાનો શો અર્થ ? વિરુદ્ધાવ્યભિચારી નામને કોઈ હેત્વાભાસ પણ નથી એ અમે (અગીઆરમા આહ્નિકમાં ] જણાવીશું. [ વિરુદ્ધાવ્યભિચારી હેવાભાસ દિમાગ સ્વીકારે છે હેતુબિંદુરીકામાં પૃ. ૭૦ ઉપર ચર્ચાટ કહે છે કે “પ્રમાણસમુચ્ચર્ય ગ્રંથમાં પરાર્ધાનુમાન પરિછેદમાં દિમાગે આ વિરુદ્ધાવ્યભિચારી હેત્વાભાસનું નિરૂપણ કર્યું છે. સદહેતુનાં લક્ષણોથી યુક્ત બે હેતુઓ એક ધમમાં વિરોધથી સાથે થતાં વિરદાવ્યભિચારી હત્વાભાસ થાય છે. પરંતુ ધર્મતિ આ હેત્વાભાસ સ્વીકારતા નથી (ન્યાયબિંદુ ૩.૧૧૦–૧૨).] [ અહીં જયંતે જે કહ્યું છે તે ઉપરથી તે એ સ્પષ્ટ થાય છે કે જેને નાવિકે પ્રકરણસમ હવાભાસ ગણે છે અને જેનું બીજુ નામ સત્રતિપક્ષ છે તેને જયતે સ્વીકારતા નથી એટલે જ તે આગળ કહે છે કે ] જે કઈ હેવાભાસને સપ્રતિપક્ષ હેત્વાભાસ તરીકે તૈયાયિકે એ ઈ છે તે પ્રકરણસમ હેત્વાભાસ પણ સંભવતા નથી. પરંતુ બેમાંથી એક વિશેષનું સંશય બીજભૂત અગ્રહણ જ બ્રાન્તિને લીધે હેતુ તરીકે પ્રયોજાતાં પ્રકરણસમ કહેવાય છે એ અમે [અગીઆરમા આહ્નિકમાં દર્શાવીશું. તેથી, બીજાએ આપેલા હેતુનું ખંડન કરવાની ઈચ્છા ધરાવતા વાદીએ એ હેતુગત પક્ષવૃત્તિ વગેરે ધર્મોની પરીક્ષા કરવામાં મનને પરિશ્રમ આપ જોઈએ, પ્રતિહેતુ શોધવામાં વૃથા ભટકવું જોઈએ નહિ.
12. ननु कसरदनयोः साधनयोरप्रयोजक रचनात्वादस्मर्यमाणकर्तकत्वादिति च । उच्यते । रचनात्वमेव प्रयोजकम् , न हि पुरुषमन्तरेण कचिदक्षरविन्यासो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org