SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિ વાગ્યાથ છે એ પક્ષ न व्यक्तिलक्षणाद्वारमियत्कार्य च युज्यते । वक्रः पन्था न गन्तव्यः प्रष्ठे वहति वर्मनि ।। उपलक्षणमाश्रित्य जातिसम्बन्धवेदनम् । प्रसेत्स्यतीति नानन्त्यव्यभिचारकृतो ज्वरः ॥ લિ – प्रत्यक्षविषये वृत्तिः पदस्येष्टा परैरपि । निष्कृष्टं न च सामान्यमानं प्रत्यक्षगोचरः । व्यक्तेरेव पदार्थत्वं तस्मादभ्युपगम्यताम् । तथा च बुद्धिस्तत्रैव श्रुतशब्दस्य जायते ॥ 122. વ્યક્તિને ક્રિયા સાથે સંબંધ છે (અર્થાત્ ક્રિયા વ્યક્તિ કરે છે), જાતિમાં શબ્દાર્થસંબંધ સુલભ છે, આકૃતિમાં તે બંનેય નથી, એટલે આકૃતિ શબ્દને વાચ્યાર્થ કયાંથી હોય ? માટે, જાતિ અને વ્યક્તિ એ બેમાંથી વાચ્યા કોને ગણવી એને નિશ્ચય કરો જોઈએ. પ્રયોગ અને વેદને અમુક કર્મ કરવા માટે આદેશ એ બેને વ્યક્તિ સાથે સંવાદ ઘટત હોઈ વ્યક્તિ શબ્દાર્થ છે. કાપવું (આલ ભન), મારી નાખવું (વિશસન), છાંટવું(પ્રોક્ષણ) વગેરે કામ કરવા માટેની વેદના આદેશ જાતિમાં સંગત થતા નથી, કારણ કે જાતિ કપાતી નથી, મરાતી નથી કે છંટતી નથી. વળી, “છ આપવી જોઈએ’, ‘બાર આપવી જ વીસ આપવી જોઈએ” એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે છ વગેરે સંખ્યા સાથે જાતિ જેડાતી નથી, પણ વ્યક્તિ જોડાય છે. તેથી વ્યક્તિ જ શબ્દાર્થ છે. ઉપરાંત, પકડી લાવેલું પશુ જે ભાગી જાય તો તે જ રંગનું અને તે જ વયનું બીજુ (પશુ) યજ્ઞમાં કાપવું' આમ કહેવામાં આવ્યું છે. હવે જે જાતિ શબ્દાર્થ હોય તો અન્યને કાપવાનું ઘટે નહિ, કારણ કે લાવવામાં આવતા બીજા પશુદવ્યની એ જ જતિ છે, [બીજી જાતિ નથી] અન્યત્વ સાથે સંબંધ વ્યકિતમાં ઘટે છે, જતિમાં ઘટતો નથી એ કારણે પણ વ્યક્તિ શબ્દાર્થ છે. ચયાપચય, સંધાત, સ્વસ્વામિત્વસંબંધ આદિ કલ્પનાઓની સંગતિ વ્યકિતવા. વપક્ષમાં ઝટ થાય છે. વ્યકિતને ગૌણ માની આટલાં કાર્યો ઘટાવવા શક્ય નથી. જે સીધે રસ્તે હોય તે વાંકા રસ્તે ન જવું જોઈએ. ઉપલાણની - (= અર્થપત્તિની, લાણાની કે ગણવૃત્તિની) સહાય લઈ જાતિ શબ્દસંબંધનું જ્ઞાન સિદ્ધ થઈ જશે, એટલે આનન્ય અને વ્યભિચારને કારણે આવતો દોષ રહેશે નહિ. બીજાઓ પણ પદને વ્યાપાર (=અભિધાવૃત્તિ). પ્રત્યક્ષા વિષયમાં ઇચ્છે છે. [બધી વ્યકિતઓમાંથી મન વડે જ તારવેલું કેવળ સામાન્ય પ્રત્યક્ષાનો વિષય નથી. તેથી વ્યકિતને જ શબ્દના વાગ્યાથતરીકે સ્વીકારો. શબ્દ સાંભળતાં માણસને વ્યકિતનું જ જ્ઞાન થાય છે. 123. तदेतज्जैमिनीयैर्न क्षम्यते । तथा हि-व्यक्तिमानं वा शब्दार्थ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy