________________
બૌદ્ધાદિ આગામે વેદમૂલક છે એ મત તરીકે] બ્રાન્તિ, અનુભવ, પુરુષવાર્થ અને ઠગ આ ચાર કરતાં ચેદનાને (=વેદને) જ સ્વીકારવામાં લાઘવ છે, કારણ કે પ્રસ્તુત સ્મૃતિ પ્રમાણેના દષ્ટ અનુકાનું સમર્થન કરવાનું સામગ્ધ ચાઇનામાં જ છે'- એવો જે તક મનુ વગેરેના ઉપદેશ વેદમૂલક છે એ પુરવાર કરવા આવ્યો છે તે બધાં આગમોની બાબતમાં સમાન છે. વળી, મનુ વગેરે સ્મૃતિઓના મૂળરૂપ શ્રુતિ ઉપલબ્ધ થતી નથી. અનુમાન દ્વારા એ શ્રુતિની કલ્પના કરવાનું તો બીજા આગમોની બાબતમાંય સમાન છે.
168. નનુ વોન્મ ‘વિ વા જતૃસામાન્યાહૂ પ્રમUાનનુમાનં સ્થા' રૂત જૈિ. सू . १.३.२], तच्चेह नास्तीति कथं श्रुत्यनुमानम् ? नैष दोषः
एकाधिकारावगमो न प्रामाण्ये प्रयोजकः ।।
मिश्रानुष्ठानसिद्धौ तु कामं भवतु कारणम् ।। न च पृथगनुष्ठीयमानमपि कर्म न प्रमाणमूलं भवति वर्णाश्रमभेदानुष्ठेय. વત !
कर्तृसामान्यशून्यत्वादथ मूलान्तरोदयः । . तदसत् बाधकाभावाद् भ्रान्त्यादिप्रतिषेधनात् ॥ प्रत्यक्षमूलतायां तु गुर्वी भवति कल्पना । वेदस्त्वनन्तशाखत्वात् मूलं तत्र सुसङ्गतम् ।।
नन्वत्र वेदमूलत्वे द्वषो वेदविदां कथम् ? । 168. શંકા- વળી, ‘જે વૈદિક કમના અધિકારી છે તે જ મૃત્યુ પદિષ્ટ કમના અધિકારી છે એ હેતુ વડે શ્રુતિની કલ્પના કરવામાં પ્રમાણ તો અનુમાન બને' એમ કહેવામાં આવ્યું છે પરંતુ આગમાન્તરની બાબતમાં તે હેતુ સંભવતા નથી તે તેના દ્વારા શ્રુતિનું અનુમાન કેવી રીતે થાય ?
ઉત્તર– જે વૈદિક કર્મને અધિકારી છે તે સ્મત્યુપદિષ્ટ કર્મને અધિકારી છે. એવું જ્ઞાન સ્મૃતિના પ્રામાણ્યનું ખરું કારણ નથી; વૈદિક અને સ્મત્યુપદિષ્ટ કર્મોના મિશ્ર અનુદાનોની સિદ્ધિમાં ભલે તેવું જ્ઞાન કારણ છે. [અર્થાત, એકાધિકારતા સ્મૃતિનું પ્રામાણ્ય સિદ્ધ કરતી નથી પરંતુ સ્માત કમનું વૈદિક કર્મો સાથે મિશ્ર અનુકાનમાત્ર સિદ્ધ કરે છે. વળી, વૈદિક કર્મના અનુષ્ઠાનથી જુદુ કર્મનું અનુષ્ઠાન થતું હોય છતાં તે કમ પ્રમાણુમૂલક મથી એમ ન કહેવાય. ઉદાહરણુથ, જુદા જુદા વર્ગોનાં અને આશ્રમનાં કર્મો. વૈદિક કર્મોના અધિકારીથી અન્ય આગમેએ ઉપદેશેલાં કર્મોનાં અધિકારી જુદા હેવાથી તે અન્ય આગમોનું મૂળ વિદથી બીજુ (અર્થાત બ્રાન્તિ વગેરે) બની જાય છે એમ માનવું ખોટું છે, કારણ કે તે અન્ય આગમનું કઈ બાધક નથી અને ભ્રાતિ વગેરેનો તેમના મૂળ તરીકે પ્રતિષેધ કરવામાં આવેલ છે. તેમને પ્રત્યક્ષમૂલક માનવામાં ગૌરવદેષ આવે છે. વેદની શાખાઓ અનન્ત હોઈ તેમનામાં તેમનું મૂળ માનવું સુસંગત છે. અહી [બૌદ્ધાદિ આગનું3 વેદમૂલકત્વ માનવામાં વેદવિદોને દ્વેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org