________________
ન્યાયબિન્દુ
આ ગ્રંથના પાંચેક મુદ્રકે પૈકી મોટા ભાગનું છાપકામ કરી આપનાર યુવાન મુદ્રક, ત્રિપુરા ' પ્રેસના રાહબર શ્રી કનુભાઈ પટેલને તથા તેમના નાનામોટા સાથીઓને આભાર ન માનું તો નગુણો ઠર્યું. તેમના વિનયભર્યા પૈયને વંદુ છું.
આ અધ્યયનમાં થોડેક સુધી પહોંચ્યો છું. તે દિશામાં હું વધુ તેજસ્વી યત્ન કરી શકું તેવાં સૂચને, ક્ષતિદર્શને, સામગ્રીનિર્દેશ ઇત્યાદિ માટે સુજ્ઞ વાચકોને વિનંતી કરું છું અને પરમ શકિતને પ્રાથુ છું :
ડગમગતો પગ રાખ તું થિર મુજ, દૂર નજર છો ન જાય.”
મહાવીર-જયંતી (સં. ૨૦૪૭) તા. ૨૮-૩-'૯૧ ૬, અમૂલ કો. હા.સે., શારદા સે. પાસે, પાલડી, અમદાવાદ- ૩૮૦૦૦૭
નીતીન ર. દેસાઈ (અધ્યક્ષ : સંસ્કૃત વિભાગ, શ્રી હ. કા, આટૅસ કોલેજ)
વિષયાનુક્રમ : પૂર્તિ
સૂચિ પૃ. ૨૬૫ શુદ્ધિવૃદ્ધિપત્રક પૃ૦ ૨૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org