________________
શ્રીભગવતી-સાર કાઈ પણ આવાસમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને ગ્ય છે, તે ત્યાં જઈને આહાર કરે અને શરીર બાંધે ?
મ હે ગૌતમ ! કેટલાક ત્યાં જઈને આહાર કરે અને શરીર બાંધે અને કેટલાક ત્યાંથી પાછા વળે છે, અને પાછી વળી અહીં શીધ્ર આવે છે, અને ફરી વાર ભારણાંતિક સમુઘાતથી સમવહત થાય છે. પછી કઈ પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય છે, આહાર કરે છે, અને શરીર બાંધે છે.
– શતક ૬, ઉદ્દે ૬ * ગૌ૦–હે ભગવન્! એકેંદ્રિય જીવો કેટલા પ્રકારના છે?
મ– હે ગૌતમ ! પાંચ પ્રકારના છે. પૃથ્વીકાયિકથી, માંડીને વનસ્પતિકાયિક. તેમાં પૃથ્વીકાયિકના બે પ્રકાર છે : સૂક્ષ્મ અને આદર. પાછા તે દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. તે બધાને (જ્ઞાનાવરણુયાદિ) આઠ કર્મપ્રકૃતિઓ હોય. તેઓ બધા સાત કે આઠ કર્મપ્રકૃતિએને બાંધે. (આયુષ ન બાંધે ત્યારે સાત; નહિ તો આઠ).
" તે બધા કેટલી કમપ્રકૃતિએ વેદે એ પ્રશ્નના જવાબમાં કહેવું કે, “ચૌદ કર્મપ્રકૃતિએ વેદે. જેમકે : જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીની આઠ, પછી શ્રોત્રેદિયથી માંડીને જિદ્દેદિય સુધીની ચાર ઈકિયાવરણ; ત્રીવેદાવરણ અને પુરુષદાવરણ.
–શતક ૩૩, ઉદ્દે ૧
૧. કારણ કે આયુષ તો જીવનકાળમાં એક જ વખત બંધાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org