________________
શ્રીભગવતી-સાર અસંખ્યાતમાં ભાગથી માંડીને એક હજાર જન કહેવું. બાકી બધું રત્નપ્રભા પ્રમાણે.
. જે મનુષ્યમાંથી આવે તો સંજ્ઞી અને અસંગી બંનેમાંથી આવે. સંસી સંખ્યાતવર્ષ આયુધવાળામાંથી આવે; તથા તે પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેમાંથી આવે. સંગી મનુષ્યની બધી વક્તવ્યતા પૃથ્વીકાયિકની પેઠે જાણવી. જે તે ઉત્કૃષ્ટ કાયવાળામાં જન્મે તો શરીરપ્રમાણ બેથી નવ આંગળથી માંડીને પાંચસો ધનુષ કહેવું. અને બે ભવ કહેવા.
. દેશમાંથી આવે તો ચારે વર્ગોમાંથી આવે. વૈમાનિકમાંથી આવે તો કલ્પપપમાંથી અને તે પણ સહસ્ત્રાર કલ્પ સુધીનામાંથી આવે. સૌધર્મદેવને બેથી આઠ ભવ કહેવા. લેા સનકુમાર, મહેન્દ્ર, અને બ્રહ્મલેકમ એક પા કહેવી; અને બાકી બધાને શુકલ કહેવી. વેદમાં પુરુષવેદ કહે.
૪. મનુષ્ય મનુષ્યો ચારે ગતિમાંથી આવે છે. નારકામાં સાતમી પૃથ્વીનામાંથી ન આવે.૧ ૩. તિર્યમાં તેજસ્કાય અને વાયુકામાંથી ન આવે. જેમાંથી આવે તો ચારે ગતિમાંથી આવે.
એ પ્રમાણે બધું પંચૅકિયતિર્યંચ પ્રમાણે સહસ્ત્રાર દેવો સુધી કહેવું. આનત પ્રાણત, આરણ અને અય્યતનું પણ તેમ સમજી લેવું.
૧. પરિમાણ બધે વધારેમાં વધારે સંખ્યાતા કહેવું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org