________________
શ્રીભગવતીન્સાર
ધ્યાનમાં સ્થિત થયેલા યાગી મેાટી નિ સવાળા હેાવા છતાં માટી વેદનાવાળા નથી હેાતા.
જેમ ખંજનના ર્ગથી રંગાયેલું વસ્ત્ર સહેલાઈથી પેઈ શકાય છે, તેમ શ્રમનિષ્ઠ થાનાં કર્મો (તપાદિથી ) શિથિલ એટલે દિવપાકવાળાં, સત્તા વિનાનાં, તથા વિપરિણામવાળાં કરી નાખેલાં હાવાથી ઝટ દૂર થઈ જાય છે; તેથી થેાડીબણી વેદના ભોગવવાન ભાગવવા છતાં તે શ્રમનિષ્ઠ થે! મેટી નિર્જરાવાળા અને મેટા પવસાન ( નિર્વાણુકુળ ) વાળા હાય છે. જેમ કાઈ પુરુષ ઘાસના સૂકા પૂળાને અગ્નિમાં ફેકે અને તે શીઘ્ર અળી જાય, કે કાઈ પુરુષ ધગધગતા લેઢાના ગેાળા ઉપર પાણીનું ટીપું મૂકે અને તે વિધ્વંસ પામી જાય, તે પ્રમાણે હું ગૌતમ ! શ્રમણુનિત્ર થાનાં કર્મો નહિ જેવી વેદના હેાવા છતાં શીઘ્ર તેમ જ મેટાપ્રમાણમાં નષ્ટ થઈ જાય છે.
ગૌ
રાજગૃહ નગરને પ્રસંગ છે. ગૌતમ ~~~ હે ભગવન્! નિત્યબાજી શ્રમનિય જેટલું ક ખપાવે, તેટલું ક નૈરિયેક જીવે નરકમાં એક વરસે, અનેક વરસે કે સે। વરસે ખપાવે ?
હે ગૌતમ! એ વાત બરાબર નથી.
હે ભગવન્ ! ચતુર્થ ભક્ત (ચાર તકના એક ઉપવાસ) કરનાર શ્રમનિત્ર થ જેટલું ક ખપાવે, તેટલુ કમ
"
--
C.
તક ૬, ઉર્દૂ ૧
―
૧. મૂળ અતગ્લાયક અન્ન વિના જેને ન ચાલે તેવા.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org