SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતીન્સાર દુંદુભિ, વીણું વગેરે તત વાજા, ઢેલ વગેરે વિતતવાજો, નકકર વાજા, અને પિલાં વાજાંને શબ્દ સાંભળે છે ? મહ–હા ગૌતમ! ગૌત્ર –હે ભગવન્! તે શબ્દો કાન સાથે અથડાયા પછી સંભળાય છે કે અથડાયા વિના ? મહ–હે ગૌતમ ! અથડાયા પછી સંભળાય છે. વળી તે ઓરે રહેલા શબ્દોને જ સાંભળે છે, પરે રહેલાને નહીં. પરંતુ કેવળી તો એર કે પરે રહેલા આદિ અને અંત વિનાના સર્વ પ્રકારના શબ્દને જાણે છે. કારણ કે તે સર્વ દિશાની મિત તેમ જ અમિત વસ્તુને પણ જાણે છે અને જુએ છે. તે બધું જાણે છે અને બધું જુએ છે. તે સર્વકાળે સર્વ પદાર્થો – ભાને જાણે છે અને જુએ છે. તેને અનંત જ્ઞાન અને અનંત દર્શન છે. વળી તે જ્ઞાન અને દર્શન કઈ જાતના આવરણવાળું નથી. – શતક ૫, ઉ૦ ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy