SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વેદના અને નિર્જરા વેદના એટલે કર્મફળરૂપે સુખદુઃખાદિ પ્રાપ્ત થવાં તે; અને નિર્જરા એટલે, કર્મનું ફળ ભેગવાઈ જતાં તેનું આભામાંથી ખરી પડવું તે. - ગૌતમ—હે ભગવન ! જે મહાદનાવાળો હોય તે મહાનિર્જરાવાળો પણ હોય ? અને મહાદનાવાળામાં તથા અલ્પવેદનાવાળામાં પ્રશસ્ત નિર્જરાવાળા જીવ જ ઉત્તમ કહેવાય કે કેમ? મ હા, ગૌતમ ! ૧. વેદનાની બાબતમાં મંડિતપુત્રે પૂછેલા પ્રશ્નના જવાબમાં (–શતક ૩, ઉદે. ૩) મહાવીર ભગવાને જણાવ્યું છે કે, પહેલાં ક્રિયા થાય, અને પછી તેના ફળરૂપે વેદના થાય; પહેલાં વેદના અને પછી ક્રિયા એમ નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy