________________
૧ વર્ણ એટલે કાબો, ગંભીર, રૂવાટાં ઉભાં કરનાર તથા ભયંકર છે, કે તેને જોઈને જ કેટલાક દેવો પણ ક્ષોભ પામે. અને કદાચ કોઈ દેવ તેમાં પ્રવેશ કરે તેય પણ તે શરીરની ત્વરાથી અને મનની ત્વરાથી તેને જલદી ઉલ્લંઘી જાય. તે તમસ્કાયનાં તેર નામ છેઃ તમ, તમસ્કાય, અંધકાર, મહાંધકાર, કાંધકાર, લોકતમિસ્ત્ર, દેવાંધકાર, દેવતમિસ્ત્ર, દેવારણ, દેવબૃહ, દેવપરિધ, દેવપ્રતિભા અને અરુણદક સમુ.
'ગ—હે ભગવન્! તમાકાય પૃથ્વીને પરિણામ છે, પાણીને પારણામ છે, જીવને પરિણામ છે કે પુદ્ગલનો પારણામ છે?
મહ–હે ગૌતમ ! તે પાણીનો પણ પરિણામ છે, જીવને પણું પરિણામ છે અને પુદ્ગલનો પણ પરિણામ છે. પણ પૃથ્વીનો પારણમ નથી. તે તમસ્કાયમાં સર્વ પ્રમાણે, ભૂત, જીવો અને સો પૂલ વાયુ, પૂલ વનસ્પતિ અને ત્રણપણે અનેક વાર અથવા અનંત વાર પૂર્વે ઉત્પન્ન થયાં છે, પણ સ્થૂલ પૃથ્વીકાયિકપણે અને સ્થૂલ અગ્નિકાયિકપણે નથી થયાં.
– શતક ૬, ઉદે. ૫ ૬. કૃષ્ણરાજિત કૃષ્ણરાજિ એટલે કાળાં પુદગલોની રેખા. તેવી આઠ કૃષ્ણરાજિઓ છે. ઉપર સનકુમાર–મહેન્દ્ર કલ્પમાં અને
૧. પાણી એ જીવ અને પુદ્ગલના પરિણામરૂપ જ છે.
૨. આ આ વિભાગ તમસ્કાય જેવો હોવાથી તેમાંથી પ્રશ્નોત્તરો દૂર કર્યા છે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org