________________
કર્મવિભાગ ૧: આઠ કર્મપ્રકૃતિએ
વિવરણ: જડદ્રવ્ય પુગલની વર્ગણાઓ – પ્રકારે અનેક છે. તેમાંની જે વર્ગણું કર્મરૂપ પરિણામ પામવાની યોગ્યતા, ધરાવતી હોય, તેને જ જીવ ગ્રહણ કરી પોતાના પ્રદેશ સાથે વિશિષ્ટ રીતે જોડી દે છે. જીવ સ્વભાવે અમૂર્ત છતાં અનાદિકાળથી કર્મસંબંધવાળા હોવાથી મૂર્ત જેવો થઈ જવાને લીધે મૂર્ત કર્મપુલનું ગ્રહણ કરે છે. જેમ દીવો. વાટ દ્વારા તેલને ગ્રહણ કરી પિતાની ઉષ્ણતાથી તેને જવાળારૂપે પરિણુમાવે છે, તેમ છવ કાષાયિક વિકારથી.
ગ્ય પુગલોને ગ્રહણ કરી, તેને કર્મભાવરૂપે પરિણુમાવે છે. એ જ આત્મપ્રદેશ સાથે કર્મભાવે પરિણામ પામેલ પુદ્ગલેને સંબંધ તેનું નામ જ બંધ છે. આવા બંધમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કપાવ અને વેગ એ મુખ્ય નિમિત્ત છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org