SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીસાર વિમાનિક દેવ સંબંધે પણ જાણવું. મનુષ્યોને જીવપદની સમાન ચારે વિકલ્પ જાણવા. – શતક ૨૬, ઉ. ૧ ૧૧ ગૌ–હે ભગવન્! જીવે જ્ઞાનાવરણયકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે? મ–હે ગૌતમ! જેમ પાપકર્મ સંબંધે કહ્યું તેમ જ્ઞાનાવરણીયકર્મ માટે પણ જાણવું. પરંતુ જીવપદ અને મનુષ્યપદમાં સકષાયી (ભકષાયી સુધ્ધાં ને આશ્રયી પ્રથમ બે વિકલ્પ જ જાણવા; બાકી બધું સરખું ગણવું. જ્ઞાનાવરણીયની પેઠે દર્શનાવરણીયકર્મ સંબંધી પણ જાણવું. વેદનયની બાબતમાં ત્રીજો વિકલ્પ નથી બાંધતા, બાંધશેસંભવતો નથી; કારણકે વેદનીયને અબંધક પછી કરી તેનો બંધક થઈ શકતો નથી. લેસ્યાવાળા જીવને પણ એ પ્રમાણે ત્રીજા સિવાયના બાકીના ત્રણ ગણવા. કૃષ્ણથી પદ્મ સુધીની લેફ્સાવાળાને પ્રથમ બે, તથા શુલવાળાને ૧. કારણકે સષાથી જીવ અવશ્ય જ્ઞાનાવરણીય કર્મનો બંધક હોય છે. પાપકર્મના દંડકમાં તો સૂમસંપરાય ગુણસ્થાનકવાળા મેહનીયરૂ૫ પાપકર્મને બંધક હોવાથી ચાર વિકલ્પ કહ્યા હતા. ૨. આ બાબતમાં ઘણે વિવાદ છે. સલેક્ષ્ય જીવને ( નહિ બાંધે) એ છે વિકલ્પ કેમ કરીને હેાય ? લેહ્યા ૧૩માં ગુણસ્થાનક પર્યંત હોય છે; અને ત્યાં સુધી તો તેઓ વેદનીયના - બંધક છે. લેફ્સારહિત અગીને જ ચોથે વિકલ્પ સંભવી શકે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy