________________
જીવનાં મરણ; જન્મ અને મોક્ષ ૪૨૧ ગૌ–હે ભગવન! ઉદકગર્ભ કેટલા સમય સુધી ઉદકગર્ભરૂપે રહે?
મ૦ --હું ગતમ! ઓછામાં ઓછા એક સમય, અને વધારેમાં વધારે છ મહિના.
ગો_છે ભગવન ! તિર્યાનિકગર્ભ કેટલા સમય સુધી ગર્ભરૂપે રહે ?
મ૦–-હે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે આઠ વરસ.
ગોહ–હે ભગવન્! મનુષીગર્ભ કેટલા સમય સુધી ગર્ભર રહે ?
મ-છે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુદત અને વધારેમાં વધારે બાર વરસ.
માતાના પિટની વચ્ચે રહેલ ગર્ભનું શરીર તે “કાય; તે શરીરમાં ઉત્પન્ન થવું તે “કાયભવ' અને તેમાં જ જે જો હોય તે કાયભવસ્થ કહેવાય. કોઈ એક જીવ હૈય, તેનું શરીર ગર્ભમાં રચાઈ ગયું હોય. પછી તે જીવ તે શરીરમાં પોતાની માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહી, મરણ પામી, પાછો પોતે રચેલ તેને તે શરીરમાં ઉત્પન્ન થઈ પાછા બાર વર્ષ સુધી રહે. અને એ પ્રકારે વીસ વર્ષ સુધી કાયભવસ્થરૂપે રહી શકે.
ગૌ૦–હે ભગવન ! કાયભવસ્થ કેટલા સમય સુધી “કાયભવસ્થ' રૂપે રહે ?
મ– હે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે ૨૪ વર્ષ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org