SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સેસિલ બ્રાહ્મણ પ્રા–હે ભગવન! આપ એક છે, બે છો, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છો, કે અનેક ભૂત-વર્તમાન-ભાવી પરિણામને યોગ્ય છે? - ઉન્હે મિલ ! હું એક પણ છું; અને તેં કહ્યું તે અધું ભૂત-વર્તમાન-ભાવી પરિણામને યેગ્ય (સુધી પણ) છું. દિવ્યરૂપે હું એક છું; અને જ્ઞાનરૂપે તથા દર્શનરૂપે બે છું; પ્રદેશ (આત્મપ્રદેશ) રૂપે હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું; તથા ઉપયોગની દષ્ટિએ હું અનેક ભૂત-વર્તમાન-ભાવી પરિણામને એગ્ય છું. અહીં મિલ બ્રાહ્મણ પ્રતિબંધ પાયે અને પ્રવજ્યા લેવાની પોતાની અશક્તિ હોવાથી બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કરી વિહરવા લાગ્યો. બાકીનું બધું શંખ શ્રાવકની જેમ જાણવું. – શતક ૧૮, ઉદ્દે ૧૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy