SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શન શેઠ ૨૧૫ વાલા2; તેવા આઠને પૂર્વ વિદેહના મનુષ્યને વાલાચ; તેવા આઠની એક લિક્ષા, આઠ લિક્ષાની એક યૂકા, આઠ યૂકાને એક યવમધ્ય, આઠ યવમધ્યને એક અંગુલ) [ છે અંગુલનો એક પાદ; બાર અંગુલની એક વેંત; ૨૪ અંગુલનો એક હાથ; ૪૮ અંગુલની એક કુક્ષિ ]; ૯૬ અંગુલનો એક દંડ, ધનુષ, યુગ, નાલિકા,અક્ષ અથવા મુસલ થાય; એવા ૨૦૦૦ ધનુષને એક ગાઉ, અને એવા ચાર ગાઉનું એક યોજન. એવા એક જન આયામ અને વિષ્કભકવાળા, એક જન ઊંચાઈવાળો અને ત્રણ જન પરિધિવાળે એક પલ્ય (ખાડો) હોય; તેમાં એક દિવસના ઉગેલા, બે દિવસના ઊગેલા, ત્રણ દિવસના કાગેલા અને વધારેમાં વધારે સાત રાતના ઊગેલા કરોડો વાલા કાંઠા સુધી ઠસોઠસ ભર્યા હોય; પછી તે પલ્યમાંથી સે સે વરસે એક વાસાગ્ર કાઢવામાં આવે, અને એ રીતે એટલે વર્ષે તે ખાડો બિલકુલ ખાલી થઈ જાય, તેટલાં વર્ષને પાપમ કહે છે. તેવાં કટાકોટી પલ્યોપમને ૧૦ ગણાં કરીએ તો એક સાગરેપમ થાય છે. * પ્રવ–હે ભગવન ! એ પલ્યોપમને તથા સાગરોપમનો કદી ક્ષય કે અપક્ષય થાય ખરો ? ઉહા, થાય. પ્રવ–હે ભગવન ! એમ આપ ક્યા કારણથી કહે છે ? ઉ–હે સુદર્શન! તે બાબતમાં હું કહું છું તે સાંભળ. તે કાળે હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં સહસ્સામ્રવન * ભગવતી, શતક ૬, ઉદ્દે છે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy