SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય શ્રી સ્કંદક તે સમયની વાત છે. શ્રાવસ્તી નગરીમાં કાત્યાયન ગેત્રનો, ગર્દભાલ નામના પરિવ્રાજકનો શિષ્ય કુંદક નામનો પરિવ્રાજક (તાપસ) રહેતો હતો. તે ચાર વેદને, પાંચમાં ઇતિહાસ-પુરાણને અને છઠ્ઠી નિઘંટુ નામના કેશનો સાંગેપાર ધારણ કરનાર, તથા પ્રવર્તક હોઈ, તે સંબંધી ભૂલોને અટકાવનાર હતું. તે ષડંગને પણ જાણકાર અને પષ્ટિતંત્ર (કાપિલીય શાસ્ત્રોમાં વિશારદ હતો. વળી ગણિત, શિક્ષા, કલ્પ (આચાર), વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિ, જ્યોતિષ તથા બીજા પણ અનેક ૧. પ્રાચીન કોશલ દેશની રાજધાની. અયોધ્યાથી ઉત્તર તરફ પચાસેક માઈલ ઉપર રા૫ટી નદીના દક્ષિણ કિનારે આવેલાં સાહતમાહતનાં ખંડેરોને શ્રાવસ્તીનાં વર્તમાન અવશેષ ગણવામાં આવે છે. ૨. અક્ષરના સ્વરૂપને જણાવનારું શાસ્ત્ર, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy