________________
ભગવતીસાર મનુષ્યોમાં મૂલગુણ પ્રત્યાખ્યાની સર્વથી થડા છે; ઉત્તરગુણ પ્રત્યાખ્યાની સંખ્યાતગણું છે, અને અપ્રત્યાખ્યાની અસંખ્ય ગણું છે.
[૨] ગૌ––હે ભગવન ! જો સર્વમૂલગુણ પ્રત્યાખ્યાની છે, દેશમૂલગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની?
મહ–હે ગૌતમ ! ત્રણે પ્રકારના છે. નારકો અપ્રત્યાખ્યાની જ છે; પંચેંદ્રિય તિર્યંચ દેશમૂલગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની છે. મનુષ્ય ત્રણ પ્રકારના છે, અને વાનવંતર,
તિષ્ક અને વૈમાનિકે અપ્રત્યાખ્યાની જ છે. - તે ત્રણ વર્ગોમાંથી સર્વભૂલ સર્વથી છેડા છે; દેશમૂલક અસંખ્યગણ છે, અને અપ્રત્યાખ્યાની અનંતગણું છે. જીવો, પંચૅકિય તિર્યંચે અને મનુષ્યનાં અલ્પત્વબહુત્વ પહેલા દંડકની પેઠે જાણવાં, પરંતુ સર્વથી થોડા પંચૅકિય તિર્યએ દેશમૂલગુણ પ્રત્યાખ્યાની ગણવા અને અપ્રત્યાખ્યાની પંચૅકિય તિર્યંચે અસંખ્ય ગણ ગણવા.
[૩] ગૌ–હે ભગવન્! જીવો સર્વઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે, દેશઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે?
મહ–હે ગૌતમ ! તેઓ ત્રણ પ્રકારના છે. ચિંદિય તિર્યંચે અને મનુષ્યો એ પ્રમાણે છે. બાકીના વૈમાનિક સુધીના અપ્રત્યાખ્યાની છે. તે ત્રણ પ્રકારનાનું અલ્પત્વબહુત્વ પ્રથમ દંડક પ્રમાણે જાણવું. (મનુષ્યો સુધી).
' છે. તેમની અસંખ્યતા સંમ િમ મનુષ્યોને સમાવેશ થતો. હોવાથી છે. બાકી મનુષ્ય તો સંખ્યાત જ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org