________________
કયું પાપ લાગે?
૧૧૩ મ–હે ગૌતમ! (ઉપર પ્રમાણે) કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચારવાળે અને કદાચ પાંચવાળા પણ હોય.
' – શતક ૯, ઉદ્દે ૩૪
રાજગૃહનગરને પ્રસંગ છે ઃ
ગૌત્ર –હે ભગવન! લોઢાને તપાવવાની ભઠ્ઠીમાં લોઢાના સાંડસા વડે લોઢાને ઊંચું નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ?
' મ0 – હે ગૌતમ! પ્રાણાતિપાત સુધીની પાંચે ક્રિયાઓ લાગે છે. વળી જે જીવોના શરીરનું લેટું બન્યું છે, લોઢાની ભઠ્ઠી બની છે, સાંડસો બન્યો છે, અંગારા બન્યા છે, અંગારા કાઢવાને ચીપિયો બન્યો છે, અને ધમણ બની છે, તે બધા જીવોને પણ પાંચ ક્રિયાઓ લાગે છે.
તે જ પ્રમાણે લોઢાની ભઠ્ઠીમાંથી લોઢાને લઈને એરણ ઉપર લેતા અને મૂકતા પુરુષને તથા જે જીવન ઘણુ બન્ય છે, હથેડે બને છે, એરણ બની છે, એરણ ખેડવાનું લાકડું બન્યું છે, ગરમ લોઢાને ઠારવાની પાણીની કુંડી બની છે, અને લુહારની કોઢ બની છે, તે બધાને પણ પાંચ ક્રિયાઓ લાગે છે.
- શતક ૧૬, ઉદે. ૧
ગૌ–હે ભગવન ! છ ટંકના ઉપવાસના તાપૂર્વક નિરંતર આતાપના લેતા એવા સાધુને દિવસના પૂર્વાર્ધમાં
૧. તડકામાં ઊભા રહેવું તે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org