________________
સુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીનો હાસ અને શ્રીભદ્રબાહુ સ્વામી થયા. એ શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં બાર દુકાળી પડી– બાર વર્ષ સુધી ઉપરાઉપરી દુકાળ પડવો. એ દરમ્યાન સંતો મૃત વિસરતા ગયા. દુકાળનો અંત આવતાં સંય પાટલિપુત્રમાં ભેગા મળ્યા. તે વખતે એકને ઉદ્દેશક તો એકને ખંડ એમ કરી તેઓ માંડમાંડ ૧૧ અંગે એકત્રિત કરી શકાય, પરંતુ તેઓ દિદિવાય નામનું બારમું અંગ એકત્રિત કરી શકયા નહિ. એ તો કેવળ શ્રી ભદ્રબાહુ સ્વામીને જ યાદ હતું અને તેઓ તો નેપાળમાં “મહાપ્રાણું ધ્યાન ધરતા હતા. આથી પાટલિપુત્રમાં એકઠા મળેલા શ્રીસંઘે-શ્રીસંધસંમેલને તેમને બારમા અંગની વાચના આપવા કહેવડાવ્યું. પ્રથમ તો તેમણે સકારણ ના પાડી, પરંતુ જ્યારે શ્રીસંઘે તેમના એ વર્તનને શ્રોધની આજ્ઞાના ભંગ રૂપ ગણ્યું ત્યારે તેમણે હા પાડી. ત્યાર બાદ તેમની પાસે વાચનાર્થે આવેલા ૫૦૦ મુનિઓને તેમણે યથાસમય દરરોજ કટકે કટકે સાત વાચા આપવા માંડી. એ વાચના કટકે કટકે
ભાઇ અધિકાર ન હતો. જુએ મુનિશ્રી કલ્યાણવિજયકૃત વીર નિર્વાણુ સંવત ઔર જૈન કાલગણુના (પૃ. ૧૧).
૧ દરેક અંગને ઉદ્દેશક નથી તેથી તે ઉદ્દેશક કરતાં જૂનાધિક ભાગ સૂચવવો હોય તેથી મૂળમાં ખંડ” શબ્દ જાયો હશે એમ લાગે છે.
૨ જુઓ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત પરિશિષ્ટપર્વ (સ ૮, હે ૧૯૩ તથા સ.
સ્લો. પપ-૫૮) તેમ જ શ્રીદેવસૂરિકૃત છવાનુશાસન (ગા. ૮૪)ની પજ્ઞ વૃતિ (૫, ૪૫). તિÈગાલી પત્રયમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે –
“सो विय चोइसपुवी बारसवासाई जोगपडिवनो ,
કુતર નિઘંટુ અરય મરક્ષાનવંબર ૧૪” (વીર નિવાણુ સંવત્ ઔર જેન કાલગણનાના ૧૦૩માં પૃષ્ઠ પરથી ઉદ્ધત)
આ ઉપરથી જણાય છે કે મહાપ્રાણ ધ્યાન બાર વર્ષ માટે તેમણે અંગીકાર કર્યું હતું. આ મહાપ્રાણુ ધ્યાનનું વિશિષ્ટ સ્વરૂપ કેઈ કાણે આલેખાયેલું હોય તો તે તરફ મારું ધ્યાન ખેંચવા તજજ્ઞોને વિજ્ઞપ્તિ છે.
૩ આવા ચાર વિશિષ્ટ સંમેલને થયેલાં છે. તેની નોંધ આગળ ઉપર આ પ્રકોણમાં લેવાશે, છે અને લગતે પ્રસંગ આવર્સયસુજની ગુણિમાં નીચે મુજબ દશાવાયો છે -
" तम्मि य काले बारसरिसे। दुकालो उवहितो। संजता इतो इतो य समुद्दतीरे गच्छित्ता पुणरवि पाटलिपुत्ते' मिलिता। तेर्सि अण्णस्स उद्देस्रो, अण्णस्स खंडं, एवं संघाडितेहिं एकारस अंगाणि संघातिताणि दिद्विवादो नत्थि। 'नेपाल' वत्तिणीए य भवाहुसामो अच्छति चोद्दसपुन्वी, तेसिंघेणं पत्थवितो संघाडओ 'दिहिवाई वाएहि ति। गतो, निवेदितं संघकजं । तं ते भणंतिदुक्कालनिमित्तं महापाणं न पविट्ठो मि तो न जाति वायणं दातुं । पडिनियत्तेहिं संघस अक्खातं । तेहि अण्णो वि संघाडओ विजितो, जो संघस्स आणं अतिक्कमति तस्स को दंडो। तो अक्साईવઘાઝિદ તે અવંતિ મા ૩ઘા, વેસે મેહાવી, કર વરિપુરઝન સેમિ ”
ભા. ૨, પત્ર ૧૮૭ પ પરિશિષ્ટ પર્વ (સ. , . ૧૮-૧૯)માં એ નિર્દેશ છે કે ભિક્ષાચર્યાથી આવતાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org