SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પદાવલી-સમુચ્ચય, ભા. ૧ કે મુનિ પરત નિમલ ધ્યાન, કે મુનિ કરત કિરગાન; કે ત૫ તાપતે તપયાકુ, કે જ૫ જાતે જપયાકું. ૩ કે મુનિ ધરત એરધ બાંહે, બેઠે તરવરાંકી છાં; રસકી કૂપિકા, થાન, બેઠે આસન પર ધ્યાન. મેં જાપ કે લેતેકું, ના સિદ્ધકે તેનું જીહાં બહાતિદેવતાંકો વાસ, ઈસે અરબુદાચલ ખાસ ૫ સંવત આઠસે ચેરિસ (૮૩૪), હુઓ નરપત ઈસ, આસપાલ નામ રાજા સાર, ક્યાકી સાખથી પરમાર. ૬ વાતે કેટગઢ કીકું, સાત પટરાજ હી કીકુ વરસાં દોયમેં(૨૦૦) લગ સીમ, રહીએ રાજ તાકો ખીમ. ફિરકે ચહુઆણકે રાજ, પાલણ ભૂપકે સામ્રાજ; પાલણ ભૂપતિ ચોહાણ, કીને રાજ કૃત જાણું, સંવત સહસ એકે વરસ(૧૦૦૧), બેઠો તખત અરબુદ સરસ; સિવજી નાંમ અચલેશ, તાકો પિઠીયા ઉદ્દેશ. ૯ પીતલ ધાતકી જિનમ્રત, ગાલી કીધ નદી તુરત સિવકે ધામ વેગે વ્યાય, નંદી થાપીએ મન ભાય. પ્રતિમાભંગ કે બહતિ) પાપ, પ્રગટયો કેઢકો સંતાપ પ્રાકૃમ રહિત હુએ જામ, ગેત્રિ રાજ લીને તાં. પાપી ભૂપકે નહિ ઠામ, નિરમુખ ફિરત ગામેગામ; દેખ્યા રસીલધવ સૂરીશ, સૂરિ મુનિવરાંકા ઈસ. ૧૨ આપે જગત તારનતરન, વંદે જાય તાકે ચરન, દીધે ધમકા ઉપદે, સુણીઓ ભૂપને સુભ લેસ. ૧૩ બોલે ભૂપતિ ધર ધીર, સુનિઈ જગત કે વડવીર, મિથ્યામતિકે પરસંગ, કીની જૈન પ્રતિમા ભંગ. ૧૪ કીને પાપકે સંભાર, કીને દુષ્ટ આચાર, કને નરક આચરન, કીને પાપ અઘટિત કરન. ૧૫ સુંઘો સરગ સિવકો દ્વાર, છૂડ મનુજ કે તાર, કીને બહુત ભાવકો બ્રમણ, કીને બહેત જમણ મરણ. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy