________________
સેહબકુલરન-પદાવલી-રાસ સાજન ભાગ્યહરખસૂરિ જેય, બીજા કતપ્રભસૂરજી; , સાજન ભાગ્યહરખસૂરિ જાણ, લહુડી પિયાલ ગણુ નરજી*. ૨ તિર્ણ સમેં સિથિલ ક્રિયા બહુ દેખ, હેમવિમલ સૂરિરાજજી સાજન ઉત્કૃષ્ટ વિચરે વિહાર, સંવેગરંગ સામ્રાજજી. 8 સાજન લંકામતિ જેહ સાધ, ઋષિ ગણપત ઋષિ હાંનજી; સાજન તે ગુરુચરણે રે આય, સેવ કરે બહુ માનજી. ૪ સાજન સંવત પન્નરસંહે બાસઠ (૧૫૬૨), તિણે સમેં હુઓ
કહુઆમતિ સાજન પરસેહે સિત્તેરમાંહે (૧૫૭૦), ગ૭ હુએ નામ
વિજામતિ* ૫ સાજન નાગોરી તપગણ માંહે, પામચંદ્રસૂરિગચ્છ* જાઈ; સાજન પનરસેંહે બહોત્તરમાંહે, પરંપર તાસ વખાંણી. ૬ પા–દ્ધિારક આ૦ શ્રી વિમલસૂરણન– સાજન હેમવિમલ ગણધાર, તેહનેં પાટ પટોધ સાજન આણંદવિમલ સૂરિરાજ, પાટ છપ્પનમેં પ્રભાકરુ. ૭ સાજન પનરસે અડતાલ(૧૫૪૮), જનમ્યા શ્રી ગચ્છરાજજી; સાજન ઈડર નયર સુઠામ, મંગલ ગીત ગવાયજી. ૮ સાજન સંવત પનરસેહે બાવન(૧૫૫૨),સંજમત્રત ગુરુ આદરે; સાજન પન્નરસૈંહે સિત્તેરમાંહ (૧૫૭૦), સૂરિપદ પાટ
મહેચ્છવ કરે છે. સાજન એ સમે સિથિલાચાર, જિનપ્રતિમા દ્વેષ જાણીએ; સાજન થિર કીધા બહુ લેક, સંગરંગ મન આણીએ. ૧૦ સાજન પનરસંહે ખાસ(૧૫૮૨)મઝારક્રિયા ઉદ્ધાર સૂરિ કરે; સાજન દીપવિજય કવિરાજ, આણંદવિમલ બહુ સિરી વર'. ૧૧
દુહા ગુરુ વચનામૃત વરસતા, મહિત કરે વિહાર એહવે સેરઠ દેશમેં, જૂનેગઢ ગિરનાર. ૧
હી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org