________________
પાવલી-સરથમ, ભા. ૧
સાનિયા સહ કેયલા હુઆ રે, કાયા ભુંય બાહર ૨ તિ સમે સૂરિ ગયા ગોચરી છે, બે શિષ્ય તિ વાર છે. જુ. ૧૨ કહે ગુરુજી ઈણે શ્રાવકે રે, સાનિયા કિમ કર્યો દૂર છે, તવ શ્રાવક મન ચિંતવે, એ છે પુન્ય પડુર રે. જુo ૧૩ હાથ ઘરી હેમચંદ્રને રે, બેસાર્યા તિણ કામ રે; દેવી દુષ(8) ગઈ પરી રે, દીઠા કંચન દામ ૨. જુ. ૧૪ શેઠ કહે સૂરિરાજને રે, શિષ્ય છે સૂરિપદ જેગ રે, સૂરિપદ મહેચ્છવ હું કરું , ખરચી દ્રવ્ય અમેઘ છે. હજુ ૧૫ તે શ્રાવક બહુ ભાવથી રે, મહેચ્છવ સૂરિપદ કી રે, સંવત ઈગ્યારસેં હેં છાસઠે (૧૧૬૬), આચારજ પરસિદ્ધ છે. જુ. ૧૬ શ્રીદેવચંદ્ર સૂરિરાજજી રે, પૂરણ આયુ સમાજ ; તપ ૫ સંજમથી લો રે, દેવગતિ ગરછરાજ ૨. જુ૦ ૧૭, શ્રી હેમચંદ્રસૂરિ ભૂતલે છે, વિચરે દેસ વિહાર રે, સેરમેં એક ભૂપને ૨, પદમણું છે તસ નાર છે. જુ. ૧૮ તે હેય દંપતીને પૂજ્યજી રે, આયા ગઢ ગિરનાર રે; નગનરૂપ સાંહમી રહી છે,* કંત ગ્રહી તરવાર ૨. જી. ૧૯ ધ્યાન ધર્યો તવ આવીએ રે, શ્રી વિમલેસર દેવ રે, માટે નૃપ પ્રતિબોધવા ૨. વર દીધે કરી સેવ છે. જુ. ૨૦ એ ગુરુ બાલ બ્રાચારીને રે, વંદના વાર હજાર રે, દીપવિજય કવિરાજ જી રે, નામેં જય જયકાર રે. જુ. ૨૧ | ઈતિ હેમચંદ્રાચાર્ય ઉત્પત્તિ છે
દુહા ઈણ સમયે વરણવ કરું, કુંમર નૃપતિકુલ ભાણ હેમસૂરિ પ્રતિબંધીઓ, વરણું તે મેં હેરાન. પહેલાં નૃપતિ ચાવડા, કરતા પાટણરાજ, ભૂલદેવ નૃપથી હૂઓ, સાલંકા સામ્રાજ. મૂલરાજ પાટ સાતમેં, સંવત ઈગ્યારામાંહે, સિદ્ધરાજ જયસિંહજી, પાટણ તખત ઉછાંહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org