________________
સાહમલા-કલા
હાલ–૨૦ - (વર વહુ બેહુ સાસુ મલી રે, કરે વેહેવાણો વાત રે, જુઓ અગમ ગતિ
પુન્યની રે–એ દેશી), સંવત અગ્યાર માલમેં(૧૧) રે, દેવચંદ્રસૂરિગચ્છરાજ રે; ધંધુકા નય૨ પધારીયા રે, વીસા મઢ સામ્રાજ રે,
જુઓ ખગમ ગતિ પુન્યની રે. પુજો વાંછિત થાય છે, સાવિ દુઃખ દૂર ૫લાય રે, મંગલગીત ગવાય છે, મનવછિત ફલ થાય ,
છત્રપતિ હોય રથ છે. જી ૧ શાચિક નામ છે વાણિયે રે, ચાહીીિ જેહની નાર રે, વખ લહ્યો તેણી નારીઈ છે, ફલિઓ તરુ સહકાર છે. જુ. ૨ ફિલ દીધું છે ગુરુરાજને છે, જાગી તેહ પ્રભાત રે; ગુરુ કહે “સૂત હસ્ય ભલે રે, હાસ્ય જગત વિખ્યાત છે. જી. છે પણ અમને હેરાવળે રે”, ઈમ કહી દીધ વિહાર રે . સંવત અગ્યાર વેંતાલમેં (૧૧૪૫) રે, શુભ મુહૂરત શુભ ભાવ રે. જુ. ૪ ચાહીરિ સૂત જનો યથા રે, વિદ્યા જાણે છે વિવેક રે; ચંગદેવ હુએ વર્ષ પાંચને રે, આયા ગુરૂ સુવિવેક છે. જી ૫ ગુરુ દેખી આ કનૈ કે, પૂરલ ભવને સનેહ રે રાગ હુઓ ને હેરાવીએ રે, માતા વચન છે જેહ રે. જુ. ૬ ગુરુ લેઈ ખભાત આવીયા રે, પાછલ તાતજી આયા રે; - કહે મુઝ સુત પાછો દિએ રે, સ્ત્રી થકી પુત્ર ન દેવાય છે. જી. ૭ સિદ્ધરાયજીને પ્રધાન છે રે, ઉદયનજી શ્રી શ્રીમાલ રે, ગુરુઇ સહુ સંભલાવી રે, પુત્રને પુન્ય વિસાલ રે, g૦ ૮ હર કહે સુણ શેઠીયા રે, દેઉ લાખ પસાય રે; પુત્ર દિઓ સૂરિરાજને રે, માં વચન સવાયા છે. જી. ૯ વિહરતા ગુરુ ચાલિયા રે, દિઈ શિક્ષા (દીક્ષા) ભય જાણ રે; સંવત અગ્યાર પંચાસમેં(૧૧૫૦) રે, પાંચ વરસ ગુણનાંણુ છે. હજુ ૧૦ આગલ નગર પધારિયા રે, તિહાં છેશ્રાવક એક રે; કેટિધ્વજ પહેલાં હુતે ૨, પુન્ય રહિત હું નેક રે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org