________________
હરકુલરન-પદાવલી-પાસ વિક્રમ સંવત આઠ પંચાણું (૮૯૫), સૂરિ અમર પદ પાય; ધનધન આમનૃપતિ મહારાજને રે, ધન ધન એ સૂરિરાય. ગુ૦ ૭
–આ. શ્રી વિમલચંદ્રસૂરિ ૫–આ. શ્રી ઉદ્યોતનરિવર્ણન– ચેરિસમાં કહું સૂરિ પટધરું રે, વિમલચંદ્ર સૂરિરાજ; તેહના પટધર પાંત્રિસમે રે, ઉદ્યોતનસૂરિ ગચ્છરાજ, ગુ. ૮ બહુ મુનિ પરિકર સાથે પરવર્યા રે, કરતા ભવિ ઉપકાર; અબુદ ગિરિવર તીરથ ભેટવા રે, પ્રભુ દરશન સુખકાર. ગુરુ ૯ ટેલી નામ તે ગાંમપરીસરે રે, વટ છાયા ગંભીર વડતä વિસામે ગુરુ ઊતયાં રે, પરિકર સહુ ગુરુ તીર. ગુ. ૧૦ તિ સમેં મુહુરત ચેઘડીએ ભલે રે, આઠ સૂરિ તિહાં કીધ; . વિરથી ચઉદસેં ચોસઠ (૧૪૬૪) વરસમે રે, આચારજ પદ દીધ, ગુ૦૧૧ આઠમે સવદેવસૂરિ છે પાટવી રે, સહુને મલી સમુદાય અનુક્રમે અનુક્રમે સૂરિપરંપરા રે, ગચ્છ રાસી કહાય, ગુ.૧૨ વિક્રમ સંવત નવલેંહ રાણુંઓ(૯૯૪),વડગછ બિરદ ધરાય; વનવાસી બિરદમેં વીસ સૂરિ કહ્યો રે, હવે વડગચ્છ લિખાય. ગુ૦૧૩ વડગચ્છ કુલમેં બહુ ગરછ નિકો રે, પાટ પરંપરા જાણ; પાંચમે બિરદ એ વડગચ્છ હુઓ રે,દીપવિજય કુલભણ, ગુ.૧૪
ઈતિ શ્રી સત્તરમા પાટથી માંડીને છત્રીસ પાટ પર્યત વીસ સુરિ વનવાસી બિરદમેં હુઆ. છત્રીસમા સર્વ દેવસૂરિ સમયે
સંવત ૯૪ વર્ષે વડગચ્છ બિરદ પંચમ.
ઇતિ શ્રી રાણવાજ્ઞાતીય સિાહ કલા શ્રીપત કુલેત્યજ અનેપચંદ વ્રજલાલ આગ્રહાત સકલ પંડિત પ્રવર પ્રેમવિજય ગ, પં. રત્નવિજય ગણિના શિષ્ય પં. દી૫વિજય કવિરાજ બહાણ વિરચિતે શ્રી સેહમકુલરન-પટ્ટાવલી-રાસ પ્રાકૃત પ્રબંધે વીસ સૂરિ પટેધર વર્ણન-શ્રી કાલિકસૂરિ, દેવર્કિંગાણિ ક્ષમાશ્રમણ, જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિ, બપ્પભટ્ટસૂરિ, આમ નૃપતિ પ્રમુખ, વડગચ્છ પંથમ બિરલ નામ દ્વિતીયાલાસ:
(દ્વિતીયલ્લાસ સમાસ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org