SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ૨ાવલીન્સસુરણય, ભા. ૨ ભાષા પટ ચવેદના, વિદ્યા ચઉદના જાણું રે, બિરના ધાર છે એહ, બેટે બિરદ ન પ્રમાણ રે. ધ. ૪ માગધી ભાસ નથી જાણતા, ભાષા પટ કિમ હાય રે, સાંભલી ચિત ભટ તિહાં, કહિઈ માતજી સેય છે. ધ૫ યાકિની સાધવીઈ કહ્યો, ગાથા અર્થ વિચાર છે ” સહુ ભટ મનમાં ચિંતવી, કરી પ્રતિજ્ઞા સંભાર રે. ધ૦ ૬ જીતે તેને શિષ્ય હતુ”, એહ પ્રતિજ્ઞા મેં કીધ ૨; * તે ઈણી સાધવી છતીઓ, સાચી પ્રતિજ્ઞા એ સિદ્ધ છે. ધ. સંજમ દીઓ મુઝ માતજી, તમે મુઝ ગુરુરાજ રે; માતાજી કહે ઘટતે નહીં, સાધવી કર મુનિરાજ રે. ધ૦ સુખ ગુરુ શ્રી ભટ્ટાચાર્યજી, ચાલે તેની પાસ રે; આવીઓ તેહ કને ઓલખી, લિઇ સંજમત્રત ખાસ રે. ધ૦ ૯ સૂત્ર આગમ સહ અભ્યસ્યાં, દીધે સૂરિ પદ ગ રે; મઠ ચોરાસી જે અન્ય તણા, છતિયા પુન્ય સંજોગ છે. ધ૦ ૧૦ દેય ભાણેજ છે સૂરિતણા, હંસ પરમહંસ નામ રે, તેહને બુઝવી દીખિયા, ગયા તે બેધને કામ છે. ધ ૧૧ બહુ જણ વેષ જુદે કરી, પાકે શાસ્ત્રના મમ , કોઈ એક ભેદથી જાણયા, એલખ્યા શ્રી જિનયમ છે. પ૦ ૧૨ તેહ પરીક્ષાને કારણે, જેન મૂરત કરી માંહે રે, ચાલતાં પગથીયામાં ચણ, ઉપર પગ દેઈ જાય છે. ધ ૧૩ તેડીયા દેયને છલ કરી, પગથિ જિનછબી દેખ રે; પગ ન દીધે ખડીથી કીયા, જઈ ભાવ ત્રિરેખ રે. ધ૦ ૧૪ જાણીને લખ્યા જિનમતી, હણવાને કીધ ઉપાય રે, બહુ જાણે સમયને ઓલી , કીઓ તિહાં જ પલાય રે. ધ૦ ૧૫ આગલે બહુ જણા પાછલે, ફોજને છે સમુદાય રે, ચિત્રકુટ આવતે આવતું, સાંઝ પડી ને અકુલાય રે. ધ૦ ૧૬ ઍહેરની પોલ છે સાંકલી, રહી ગયા બેહુ જણ બાર , આંતરી બેહુ જણને હણી, ચલિ ફોજ સંભાર રે. જુઓ જુઓ કરમ વિચિત્રતા- એ આંકણી). ૫૦ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy