________________
પાવી-રામુથ, ભા. ૧
વીસમા રાયમલ્લ રાણથી, દેવ સેહેર કહાયે રે; રાણુ રતન એકવીસમો, પદમણ કાજ લડાયો છે. નૃ૫૦ ૭ બાર વરસ પાતસાહથી, કડિયે ભૂજમલ રાણ રે; સંવત સોલ ચોવીસમેં (૧૯૨૪), રાણુ ઉદેસિંહ ભાણ રે. ૫૦ ૮ અકબર શાહથી બહુ લડ્યો, તુચ્ચો ગઢ ચિત્તોડ ; સંવત સેલ પચીસમેં(૧૯૨૫),વસીય ઉદેપુર જેડ રે. ૫૦ ૯ અમરસી રાંણ પચીસમેં, ભુજબલથી બલ જેડ રે; અહમ્બર શજ ઉઠાય છે, લીધે ફેર ચિત્તોડ છે. ૫૦ ૧૦ અઠાવીસમો જે રણ છે, રાજસિંહ તે આજે રે - દિલિપતિ પાતસાહ છે, ઔરંગજેબ સમાજે રે. ૫૦ ૧૧ તેહના ડરથી રે નાથજી, આયા નાથવારે રે; સંવત સત્તર બત્રીસમેં(૧૭૩૨),રાજસમંદ્ર કી સાર રે. ૫૦ ૧૨ ઓગણત્રીસમ રાંણજી, જયસિંહ રાણું કહાય રે; ઢેબર સર તિણે કીઓ, સંવત સત્તરમેં થાય છે. નૃ૫૦ ૧૩ પીછે નામ છે જેહનો, જાતે તે વણજારો રે; પાછલા સરવર તિણે કીઓ, સમુદ્રની એપમા સાર રે. નૃ૫૦ ૧૪ ઈમ સહુ રણપરંપરે, સાંપ્રત ભીમસી ભાંણ રે, દીપવિજય કવિરાજ એ, બિરદ દીઓ એહ શણ રે. નૃ૫૦ ૧૫ રાવલ ને રાણુ સહુ, બિરદ ચિત્તોડાધીશ રે; ચિત્રકૂટ ગઢપતિ સહુ હુઆ, ભુજબલી સહુ નુપ ઈશ . ૫૦ ૧૬
શ૦ શ્રીહરિભદ્રસૂરિવર્ણન ચિત્રકૂટ મેં તદા, સંવત પાંચ મઝાર; રાજ કરે મહાભુજ બલી, શવલ સનતકુમાર. ૧ તેહ નમેં વિપ્ર છે, હરિભદ્ર ઈણ નામ; પૂરવ સંગે હુએ, વિદ્યાકુંજ સુધામ. ૨ ચાર વેદ ખટ અંગ છે, ઉપનિષદ છત્તીસ પરિશિષ્ટ બોંતેર મિલી, સહુ ગ્રંથ લખ વીશ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org