________________
૨૭૦
પાલીસરાય જા. ૨
(૫૮) ખાઇ શ્રીવિજયહીરસૂરિ (૫૯) આ૦ શ્રી વિજયસેન સરિ, (૬૦) આ૦ રાજસાગરસૂરિ–તેઓ મહે. ધર્મસાગરણિના શિષ્ય ઉ૦ લબ્ધિસાગરના શિષ્ય ઉ૦ નેમસાગરજીના નાના ભાઈ તથા શિષ્ય હતા. તેને જન્મ સં. ૧૬૩૭માં શિપુરમાં, નામ મેધછ, સં. માં દીક્ષા નામ મુક્તિસાગર, સં. ૧૬૬૫માં પંન્યાસપદ. તે ગુરુ શિષ્યની કૃપાથી નગરશેઠ શાંતિદાસ ધનવાળા તથા સુખી થયા હતા. તેથી નગરશેઠે ઉ૦ નેમસાગરજીના શિષ્ય મુકિતસાગરજીને માત્ર વિજયદેવસૂરિના વાસક્ષેપથી સં. ૧૯૭૯માં વાચકપક અને સં. ૧૯૮૬માં અમદાવાદના ભ૦ મહાવીરસ્વામીના દેરાસરમાં આચાર્ય પદ આપ્યું અને આ રાજસાગરસૂરિ નામ આપ્યું. તેઓ સં. ૧૭૨૧ ભા. શ૦ ૬ અમદાવાદમાં સ્વર્ગે ગયા. તેના અગ્નિસંસ્કારના સ્થાને દેરી છે. આ સ્થાન ઘાંચી સોસાયટીથી આગળ ગૂજરાત વિદ્યાપીઠની નજીકમાં છે. ત્યાં કા૦ વ૦ ૪ દિને જનેને મેળો ભરાય છે. આ આચાર્યથી સાગરશાખાની સ્વતંત્ર પદાવલી ચાલી છે (૬૧) વૃદ્ધિસાગરસૂરિ સ્વ. સં. ૧૭૪૭
અમદાવાદ (૬૨) લક્ષ્મીસામરસૂરિ સ્વ. સં. ૧૭૮૮ મુ સુરત. (૧૩) કલ્યાણસાગરસૂરિ સ્વ. ૧૮૧૧ (૪) પુણ્યસાગરસૂરિ. સં. ૧૮૦૮ આ. શુ. ગુરુવારે સૂરિપદ (૬૫) ઉદયસાગરસૂરિ (૬) આણંદસાગરસૂરિ. (૭) શાંતિસાગરસૂરિ. તેમણે સં. ૧૯૨૯-૩૦માં હેડબીલો બહાર પાડી પૂનમ અમાસની વધઘટમાં તેરશની વધઘટ કરવી એ તપાગચ્છની મર્યાદાને સમર્થન આપ્યું હતું. (નગરશેઠ “શાંતિદાસજીને રાસ’ વગેરેના આધારે)
- સાગરપરંપરામ-(૧) પં. ચારિત્રસાગર (ર) પં. વિનયસાગર (૩) પં. નરસાગર (૪) પં. ચારિત્રસાગર (૫) ૫. કલ્યાણસાગર (૬) ૫. સુજાનસાગર (૭) શુભસાગર સં. ૧૭૪૨ સ્યાહજહાંનાબાદ નગર.
( (આમરાભંડાર -૩૫ “કલ્યાણમંદિર’પ્રતની પુપિકા)
(૫) પં. કલ્યાણસાગર (૬) પં. યશાસાગર (૭) ૫. યશવંતસાગર (૮) પં. વિચારસાગર (૯) ૫. યુક્તિસાગર (૧૦) ૫. જગરૂપસાગર (૧૧) પં. ખુશાલસાગર (૧૨) ૫. જોધસાગર, મેઘસાગર ઈતિ સાગરકી પદાવલી.
(આગરાભંડાર . ૩૩ “રામવિનેદસારણને અંતે નેધ)
(શત્રુંજય-જિનેન્દ્ર ટૂંક પાદુકાખ, જૈનસત્યપ્રકાશ ક્ર. ૯૨) (૫૮) આ૦ શ્રીહીરવિજયસૂરિ (૫૯) ઉ૦ સહજસાપર (૬૦) ઉ૦ જયસાગર (૬૧) ઉ૦. જિતસાગર (૬૨) ૫૦ માનસાગર (૬૩) મયમલસાગર (૬૪) પદ્મસાગર સ્વ. સં. ૧૮૨૫ (૬૫) અજ્ઞાનસાગર સ્વ. સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org